શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય થઈ ગયું છે.ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં  રાજ્યમાં  વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

2/6
એકસાથે અનેક વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

3/6
હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં એકસાથે 6 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.  ટ્રફ, શેયર ઝોન, અપર એર સાકલોનીક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ, લો પ્રેશર સક્રિય થયું છે.

4/6
હવામાનના લેટેસ્ટ અપડેટ અનુસાર,  આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને જુનાગઢ, અમરેલી,  ગીર સોમનાથ,  દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5/6
આજે અરવલ્લી,  દાહોદ,  વડોદરા,  છોટાઉદેપુર,  નર્મદા,  ભરૂચ,  રાજકોટ,  પોરબંદર,  ભાવનગર,  દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

6/6
આજે જામનગર,  બોટાદ,  સાબરકાંઠા,  ખેડા,  આણંદ,  પંચમહાલ અને  મહીસાગર ભારે  વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195  રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget