શોધખોળ કરો
Mumbai Rain: મુંબઇમાં બારેમેઘ, 12 ઇંચ ખાબક્યો વરસાદ, લોકલ ટ્રેન પ્રભાવિત,મોટાભાગના વિસ્તાર જળમગ્ન
મુંબઇમાં વરસાદ આફતરૂપ બન્યો છે. ભારે વરસાદે જનજીવને પ્રભાવિત કર્યું છે. 12 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર જળમગ્ન થયા છે
મુંબઇમાં જળબંબાકાર (તસવીરઃ abp અસ્મિતા)
1/7

Mumbai Rains: મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઇમાં 12 ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને અસર થઇ હતી. મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા.
2/7

દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા.આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. વિદ્યાવિહાર, ડોમ્બિવલી, બોરીવલીમાં પાણી ભરાયા હતા. અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા.
Published at : 08 Jul 2024 09:28 AM (IST)
આગળ જુઓ





















