શોધખોળ કરો
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
ABHA Card Uses Specifications: આભા કાર્ડ અંગે આ પ્રશ્ન વારંવાર લોકોના મનમાં આવે છે કે આભા કાર્ડની અંદર સ્ટોર થાય છે. તે કેવી રીતે કરવામાં આવે છે?
પ્રતિકાત્મક તસવીર
1/7

ABHA Card Uses Specifications: આભા કાર્ડ અંગે આ પ્રશ્ન વારંવાર લોકોના મનમાં આવે છે કે આભા કાર્ડની અંદર સ્ટોર થાય છે. તે કેવી રીતે કરવામાં આવે છે? ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડિજીટાઈઝેશનને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેમાં ડીજીટલ પેમેન્ટ સહિતની અનેક બાબતો હવે ડીજીટલ રીતે ઓપરેટ કરવામાં આવી રહી છે. હવે આ કડીમાં આરોગ્ય તંત્ર પણ જોડાયું છે.
2/7

ભારત સરકારે હવે તમામ લોકો માટે હેલ્થ એકાઉન્ટ બનાવવાની સુવિધા પૂરી પાડી છે. આ માટે ભારત સરકારે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ એટલે કે આભા કાર્ડ જાહેર કર્યું છે.
Published at : 05 Nov 2024 02:01 PM (IST)
આગળ જુઓ





















