શોધખોળ કરો

કોરોના પોઝિટિવ પેશન્ટનો ડાયટ પ્લાન જાણી લો, કફજન્ય ફૂડને સાથે વસ્તુ લેવાનું ટાળો

પ્રતીકાત્મક તસવીર

1/5
કોરોનાની બીજી લહેર બહુ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. આ સ્થિતિમાં મોટી સંખ્યામાં સંક્રમિત લોકો ઘરે જ તેનો ઇલાજ કરી રહ્યાં છે. જો આપ પણ સંક્રમિત હો અને ઘરે પર ઇલાજ કરી રહ્યાં હો તો આ વાતને સમજવી જરૂરી છે. આ સમયે પેશન્ટના ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. તેમને શું આપવું અને ન આપવું જોઇએ જાણી લઇએ..

2/5
છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ કે ઓક્સિજન લેવલ ઘટતું જણાય તો વિલંબ કર્યાં વિના ડોક્ટરન સલાહ લેવી. હોમક્વોરોન્ટાઇનની અવધિ 14 દિવસની છે પરંતુ દસ દિવસમાં કોઇ લક્ષણો ન દેખાતા હોય તો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોમ ક્વોન્ટાઇન ખતમ કરી શકાય છે.

3/5
પેશન્ટને ઘરમાં બનાવેલું સાદુ ભોજન જ આપો. મૌસંબી, નારંગી, સંતરા જેવા તાજા ફળો. તેમજ બીન્સ, દાળ જેવી પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ લો. આદુ, લસણ, હળદરનું સેવન કરો. આઠથી દસ ગ્લાસ પાણી પીવો.

4/5
લો ફેટવાળું દૂધ દહીં ખાઇ શકો છો. જંક ફૂડ, ઓઇલી વસ્તુને અવોઇડ કરો, કોલ્ડ ડ્રિન્ક, આઇકસ્ક્રિમ ચિપ્સને સંપૂર્ણ અવોઇડ કરો.

5/5
કોરોનાના પેશન્ટે મેંદામાંથી બનેલી દરેક વસ્તુને પણ અવોઇડ કરવી જોઇએ. અનસેચુરેટેડ ફેટથી પણ દૂર રહેવું જોઇએ. સપ્તાહમાં બે વખત નોનવેજ લઇ શકાય છે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

Viral Video:  કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું  બિસ્કિટ,  વીડિયો વાયરલ

Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Embed widget