શોધખોળ કરો

Election 2024: EVMનું બટન દબાવ્યા બાદ પાસે રહેલા મશીન પર જરૂર રાખો નજર, તમારા કામની છે આ વાત

Election 2024: લોકસભા ચૂંટણીમાં કુલ સાત તબક્કામાં મતદાન થશે, ત્યારબાદ 4 જૂને પરિણામો જાહેર થશે. આ પહેલા દેશભરના તમામ મતદારોએ કેટલાક નિયમો જાણવા જરૂરી છે

પ્રતિકાત્મક તસવીર

1/6

2/6
એક તરફ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે તો બીજી તરફ મતદારો પણ સંપૂર્ણ રીતે તૈયાર છે.

3/6
દેશમાં એવા કરોડો લોકો છે જે મતદાનને પોતાની સૌથી મોટી ફરજ માને છે. આ જ કારણ છે કે લોકો મતદાન કરવા માટે સવારે સાત વાગ્યાથી જ લાઈનોમાં ઉભા થઈ જાય છે.

4/6
હવે, જો તમે પણ આવા મતદાર છો તો તમારે મતદાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

5/6
જ્યારે પણ તમે EVMનું બટન દબાવો છો, ત્યારે એક લાંબું બીપ સંભળાય છે, આ પછી સીધા બહાર આવવાને બદલે તમારે એક વાત પર ધ્યાન આપવું જોઈએ.

6/6
VVPAT મશીન પણ EVMની બાજુમાં રાખવામાં આવ્યું છે. આ મશીન દ્વારા જાણી શકાય છે કે તમે જે પાર્ટીને વોટ આપ્યો છે તેને વોટ મળ્યો છે કે નહી.જ્યારે પણ તમે EVM બટન દબાવો VVPAT પર છપાયેલી સ્લિપને તપાસો જો કોઈ અન્ય ચૂંટણી પ્રતીકની સ્લિપ દેખાય તો તરત જ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરો.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

યૂપી ચૂંટણીઃ સર્વેએ મચાવ્યો તહેલકો, 'કાંટે કે ટક્કર'માં કોની બની રહી છે સરકાર ?

'મંદિરોને મૉલ અને હૉટલ જેવા બનાવાઈ રહ્યાં છે', શંકરાચાર્યના નિવેદનને મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજીનું સમર્થન

Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget