શોધખોળ કરો
31 ઓગસ્ટથી દેશભરમાં નવા શ્રમ કાયદાનો અમલ શરૂ: જાણો શા માટે તમારો ઇન-હેન્ડ પગાર ઘટશે?
નવા વેતન નિયમ મુજબ બેઝિક પગાર 50% થતાં પીએફ કપાત વધશે, પરંતુ લાંબા ગાળે નિવૃત્તિ ભંડોળમાં મોટો ફાયદો થશે.
31 ઓગસ્ટથી નવા શ્રમ કાયદાના (લેબર કોડ) અમલ સાથે પગારદાર વર્ગના વેતન માળખામાં ખૂબ જ મહત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે. આ નિયમની સીધી અસર તમારા માસિક ઇન-હેન્ડ પગાર અને ભવિષ્યની બચત પર પડશે.
Published at : 31 Aug 2026 03:55 PM (IST)
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર




























