શોધખોળ કરો
ફ્લાઇટમાં કેમ બંધ કરવામાં નથી આવતું AC, તાપમાન કોણ કરે છે કંન્ટ્રોલ?
આજકાલ મોટાભાગના લોકો એરોપ્લેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ કે લાંબા અંતરની મુસાફરીમાં સમયની બચત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્લાઈટમાં હંમેશા એસી કેમ ચાલુ રહે છે?
ફોટોઃ ABP live
1/6

આજકાલ મોટાભાગના લોકો એરોપ્લેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ કે લાંબા અંતરની મુસાફરીમાં સમયની બચત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્લાઈટમાં હંમેશા એસી કેમ ચાલુ રહે છે?
2/6

ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા વધી રહી છે. આનું કારણ એ છે કે લાંબા અંતરની મુસાફરી જે રોડ અને રેલ્વે દ્વારા ઘણા કલાકો લે છે. વિમાન દ્વારા તે મુસાફરી માત્ર થોડા કલાકોમાં પૂર્ણ થાય છે.
Published at : 10 Jul 2024 01:57 PM (IST)
આગળ જુઓ