શોધખોળ કરો
Baba Vanga Predictions: ત્રીજું વિશ્વ યુદ્ધ થશે જ? જાણો બાબા વેંગાની આગાહી
Baba Vanga Predictions: બલ્ગેરિયાના બાબા વાંગાનું 1996માં અવસાન થયું હતું. બાબા વેંગા તેમની સચોટ આગાહીઓ માટે જાણીતા છે. તેમના મૃત્યુ પહેલા, તેમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ ક્યારે શરૂ થશે.
બાબા વેંગીની આગાહી
1/5

બાબા વેંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા છે. બાબા વેંગા તેમની સચોટ આગાહીઓ માટે પ્રખ્યાત છે.
2/5

બાબા વેંગાએ બાળપણમાં જ તેમની દૃષ્ટિ ગુમાવી દીધી હતી, પરંતુ તેમણે વિશ્વમાં બનતી ઘણી મોટી ઘટનાઓ, જેમ કે 9/11નો આતંકવાદી હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને અન્ય ઘણી ભવિષ્યવાણીઓ વિશે ભવિષ્યવાણી કરી હતી.
Published at : 06 Dec 2024 05:24 PM (IST)
આગળ જુઓ





















