શોધખોળ કરો
સલમાન સાથે કામ કરનારી આ હૉટ એક્ટ્રેસે કર્યાં સુરતના મુફતી સાથે લગ્ન, જાણો ક્યાંની છે આ એક્ટ્રેસ?
1/10

2/10

આ પહેલા સના ખાને 8 ઓક્ટોબરે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. જેમાં તેણે ધર્મને આધાર માન્યો હતો અને ગ્લેમરની દુનિયાને અલવિદા કહેતા લખ્યું હતું કે, હું મારુ બાકીનું જીવન અલ્લાહના રસ્તે ચાલીને વિતાવીશ અને અલ્લાહના આદેશ પ્રમાણે ચાલશે.
Published at :
આગળ જુઓ





















