આની સાથે આ વીકેન્ડ પર રેડ બિકીનીમાં આ તસવીર પણ શેર કરીને પ્રિયંકાએ લખ્યું- Happy Saturday.
2/8
નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ પર 60 મિલીયન ફોલોઅર્સ થઇ ચૂક્યા છે, જેની ખુશી પણ તેને વ્યક્ત કરી હતી.
3/8
પ્રિયંકાએ પોતાના ફોટોશૂટમાં હંમેશા જ પોતાનુ આ ટેટૂ ખુબ ફ્લૉન્ટ કરે છે.
4/8
પ્રિયંકા ઘણા સમય બાદ સતત વર્ક ફ્રન્ટના કારણે ખુબ બિઝી છે.
5/8
આ તસવીરો મિનીટોમાં સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે. સોશ્યલ મીડિયા યૂઝર્સ ખુબ લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
6/8
આ તસવીરોમાં તમે પ્રિયંકા ચોપડાને માત્ર એક ટૉવેલમાં લપેટાયેલી અને છુટા વાળા સાથે જોઇ શકો છો.
7/8
ખરેખરમાં, ઘણા સમય બાદ પ્રિયંકા ચોપડા આવો જબરદસ્ત અંદાજમાં જોવા મળી છે. આવામાં પીસીની આ તસવીરો પણ સોશ્યલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહી છે.
8/8
મુંબઇઃ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડાએ તાજેતરમાંજ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. ફેન્સ આ તસવીરો જોઇને અલગ અલગ રિએક્શન્સ આપી રહ્યાં છે. જુઓ પ્રિયંકા ચોપડાનો સિઝલિંગ અંદાજ...