શોધખોળ કરો
ટીવી ઇન્ડસ્ટ્રીની આ છે હીટ જોડીઓ, પ્રેમ જોઇને લાગશે કે દોસ્ત છે કે પતિ-પત્ની, જુઓ તસવીરો....
1/5

સનાયા ઇરાની-મોહિત સહગલ- ટીવી જગતની જ એક જોડી સનાયા અને મોહિતના લગ્નને પણ 7 વર્ષ થઇ ચૂક્યા છે. બન્નેનુ નેચર ડિફરન્ટ હોવા છતાં બન્ને વચ્ચે ક્યારેય પ્રેમ ઓછો નથી થયો. (Pic credit: Instagram)
2/5

યુવિકા ચૌધરી-પ્રિન્સ નરુલા- સારા દોસ્તમાંથી પાર્ટનર બની ચૂકેલી આ જોડી ખુબ હીટ છે. આ કપલ પતિ-પત્ની ઓછા ઓર દોસ્ત વધુ લાગે છે. ખુદ યુવિકા પણ આ કહી ચૂકી છે કે જો તેના લગ્ન પ્રિન્સ સાથે ના થયા હોત તો પણ તે એક સારા મિત્ર તો રહેતા જ. (Pic credit: Instagram)
Published at :
આગળ જુઓ




















