શોધખોળ કરો

Android યૂઝર્સની બલ્લે-બલ્લે, WhatsAppના આ ફિચર પછી બદલાઇ ગયો આખો લૂક, જોઇ લો......

વૉટ્સએપમાં એક પછી એક નવા ફિચર્સ જોવા મળી રહ્યા છે. હવે કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વૉટ્સએપની ડિઝાઇનમાં મોટો ફેરફાર કર્યો છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
WhatsApp New Feature: આ નવા ફિચરના આવ્યા બાદ હવે તમને WhatsApp પર ત્રણ નહીં પરંતુ ચાર ટેબ જોવા મળશે. હવે તેમાં કૉમ્યૂનિટી ટેબ પણ વધી ગયું છે.

2/7
વૉટ્સએપમાં એક પછી એક નવા ફિચર્સ જોવા મળી રહ્યા છે. હવે કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વૉટ્સએપની ડિઝાઇનમાં મોટો ફેરફાર કર્યો છે. તેનું અપડેટ ધીમે ધીમે યૂઝર્સ સુધી પહોંચી રહ્યું છે.

3/7
WhatsAppના આ અપડેટની iOS યૂઝર્સ પર કોઈ અસર થવાની નથી. કંપનીએ આ લૂકને iOS વર્ઝન જેવો જ બનાવ્યો છે. આ લેટેસ્ટ વર્ઝનમાં સ્ટેટસ બાર ઉપરથી નીચે ખસેડવામાં આવ્યો છે.

4/7
હવે તમને WhatsApp પર ત્રણ નહીં પરંતુ ચાર ટેબ દેખાશે. પહેલા યુઝર્સ માત્ર ચેટ, અપડેટ અને કૉલનો વિકલ્પ જોઈ શકતા હતા, પરંતુ હવે આ લિસ્ટમાં કૉમ્યૂનિટી ટેબ પણ વધી ગઈ છે.

5/7
કંપનીએ આ ફિચરમાં દરેક ટેબ માટે એક આઇકોન એડ કર્યુ છે. આ સિવાય તમને તેમાં લીલો ડોટ પણ દેખાશે, જે નોટિફિકેશન વિશે જાણકારી આપશે. આ લીલો રંગ અગાઉના લીલા રંગ કરતાં હળવો હશે.

6/7
વૉટ્સએપે તાજેતરમાં એક નવા અપડેટ વિશે પણ માહિતી આપી હતી, જે મીડિયા અપલોડ ગુણવત્તા સાથે સંબંધિત છે. કંપનીએ તેને એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવ્યું છે. તમારે તમારા ફોનમાં WhatsApp અપડેટ કરવું પડશે, ત્યારપછી તમે આ સુવિધાનો લાભ લઈ શકશો.

7/7
આ ફિચરમાં યૂઝર્સ હવે વૉટ્સએપ દ્વારા શેર કરતા પહેલા કોઈપણ ફોટો કે વીડિયોની ક્વૉલિટી સ્ટાન્ડર્ડ અથવા એચડીમાં બદલી શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 

30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ

1 જાન્યુઆરીથી WhatsApp માં મોટો બદલાવ: કરોડો યુઝર્સે તાત્કાલિક કરવું પડશે આ કામ

Airtel એ લોન્ચ કર્યો નવો OTT પ્લાન, ફ્રીમાં મળશે YouTube Premium

વિડિઓઝ

Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર,  અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ

ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી

Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ

Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?

Embed widget