શોધખોળ કરો

અશ્લીલ વિડિયો મોકલીને છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે ઠગો, ગભરાવાને બદલે કરો આ કામ

Cyber Fraud Complaint: જો ઠગ અશ્લીલ વિડિયો મોકલીને કોઈ મહિલા પાસેથી પૈસાની માંગણી કરે છે, તો આવી સ્થિતિમાં તેમણે બિલકુલ ગભરાવાની જરૂર નથી. તેઓ આ રીતો અજમાવી શકે છે.

જેમ જેમ ઈન્ટરનેટનો યુગ આગળ વધ્યો છે, તેમ તેમ ઘણી બાબતોમાં પરિવર્તન આવ્યું છે. આનાથી લોકોની દુનિયા સાથેની કનેક્ટિવિટી વધી છે.

1/6
પરંતુ ઈન્ટરનેટ સાથે સોશિયલ મીડિયાના સહારે ફ્રોડને પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. હવે ફ્રોડ કરનારા લોકો પણ ઘણા વધી ગયા છે.

2/6
હવે લોકોએ છેતરવાની નવી રીત શોધી કાઢી છે. હવે લોકોને તેમના ફોન પર અશ્લીલ વિડિયો મોકલીને અંજામ આપી રહ્યા છે.

3/6
છોકરીઓને પણ અશ્લીલ વિડિયો મોકલીને ઠગો નિશાન બનાવી રહ્યા છે. ઠગ અશ્લીલ વિડિયો મોકલીને પૈસાની માંગણી કરે છે. જો કોઈ ઠગ કોઈ મહિલાને આવા વિડિયો મોકલે છે તો આવી સ્થિતિમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી.

4/6
આવા ઠગોની સાયબર સેલમાં ફરિયાદ કરી શકાય છે. આ માટે મહિલાઓ પોતાના ફોનથી સાયબર સેલનો ઓલ ઈન્ડિયા હેલ્પલાઈન નંબર 1930 ડાયલ કરીને ફરિયાદ કરી શકે છે.

5/6
આ ઉપરાંત ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલની અધિકૃત વેબસાઈટ https://cybercrime.gov.in/ પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકે છે.

6/6
આ સિવાય મહિલાઓ ઈચ્છે તો પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ નોંધાવી શકે છે. અથવા પોતાના શહેરના સાયબર સેલમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે  વધુ વેલિડિટી

ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી

Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ

Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત

ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ

અમેરિકાના મિયામી એરપોર્ટ પર  મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન

Embed widget