શોધખોળ કરો

Facebook તમારી દરેક ગતિવિધિ પર રાખી રહ્યું છે નજર! માત્ર 1 મિનિટમાં બંધ કરો આ સેટિંગ

પ્રતિકાત્મક તસવીર

1/6
જો તમે ફેસબુકનો ઉપયોગ કરો છો તો તમને એ જાણીને નવાઈ લાગશે કે મેટા તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી શકે છે. તમે શું શોધો છો, કઈ વેબસાઇટની મુલાકાત લો છો અને કઈ એપ્લિકેશનો સાથે કનેક્ટ થાઓ છો તે બધું બેકગ્રાઉન્ડમાં ટ્રેક કરવામાં આવે છે. ઘણા વપરાશકર્તાઓને ખબર નથી હોતી કે તેમનો ડેટા ક્યારે અને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે. સદનસીબે, તમે આ ટ્રેકિંગને જાતે જોઈ શકો છો અને બંધ પણ કરી શકો છો.

2/6
Meta એ Facebook એપ્લિકેશનમાં એક એવું ઓપ્શન આપ્યું છે જેનાથી તમે તમારી કઈ  એક્ટિવિટી ટ્રેક કરવામાં આવી રહી છે તે જોવાની મંજૂરી આપે છે અને જો જરૂરી હોય તો તેને દૂર કરી શકે છે. આ કરવા માટે પહેલા તમારા ફોન પર Facebook એપ્લિકેશન ખોલો.

3/6
એપ્લિકેશન ખુલતાની સાથે જ ટોચ પર ત્રણ-લાઇન મેનૂ આઇકોન પર ટેપ કરો. નીચે સ્ક્રોલ કરો અને તમને Settings & Privacy વિકલ્પ દેખાશે, જ્યાં તમે તમારી સેટિંગ્સને ઍક્સેસ કરી શકો છો.

4/6
સેટિંગ્સ ઓપન કરતા જ તમને Accounts Center  ઓપ્શન  મળશે. ત્યાં જઈ  See More in Accounts Centre  પર ટેપ કરો. આગલી સ્ક્રીન પર, તમને ઘણી એકાઉન્ટ-સંબંધિત વિગતો દેખાશે, જેમાંથી તમારે Your Information and Permissions  પસંદ કરવાની જરૂર પડશે. આ સેક્શનમાં આગળ વધવા પર  રાખવાથી Your Activity off Meta Technologies  નામનો વિકલ્પ દેખાશે.

5/6
અહીં તમને જોવા મળશે કે હાલમાં  Meta એ તમારી કઈ-કઈ ગતિવિધિઓ  ટ્રેક કરી છે. જો તમે ઈચ્છો તો તમે અહીંથી જૂની એક્ટિવિટીને  સાફ કરી શકો છો અથવા કોઈ ચોક્કસ એપ્લિકેશન અથવા વેબસાઇટ પરથી ટ્રેકિંગ ડિસ્કનેક્ટ કરી શકો છો. વધુમાં જો તમે ભવિષ્યમાં નથી ઈચ્છતા કે  તમારી ગતિવિધિઓ  ટ્રેક કરવામાં આવે તો તમે Manage  વિકલ્પ પર જઈ Disconnect Future Activity   પસંદ કરી શકો છો.

6/6
એકવાર તમે આ સેટિંગ બંધ કરી દો પછી Meta  તમારી આવનારી એક્ટિવિટીને પોતાના એકાઉન્ટ સાથે જોડી ટ્રેક નહીં કરી શકે. માત્ર એક જ મિનિટમાં તમે તમારી પ્રાઈવેસી પર ફરી કંટ્રોલ કરી શકો છો. જો તમે નથી ઈચ્છતા કે  તમારી દરેક ઓનલાઈન એક્ટિવિટી પર  નજર રાખવામાં આવે તો આ સેટિંગ તપાસવાનું ભૂલશો નહીં અને તેને સમયસર બંધ કરી દો.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget