શોધખોળ કરો

ફોન સાફ કરતા સમયે તમે તો નથી કરી રહ્યા આ ભૂલ? થઈ શકે છે મોટું નુકસાન

ફોન સાફ કરતી વખતે કરાયેલી એક નાની ભૂલ સ્ક્રીન અને બીજા પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે.

સ્માર્ટફોન સાફ કરતા સમયે ન કરો આ ભૂલ

1/7
તમને જણાવી દઈએ કે ફોનની સ્ક્રીન માત્ર કાચનો એક ટુકડો નથી હોતી. તેની સપાટી પર અનેક પ્રકારની કોટિંગ હોઈ શકે છે, જે આંગળીઓના નિશાન અને તેલને ઓછું કરવામાં મદદ કરે છે. તીવ્ર કેમિકલવાળા ક્લીનર આ કોટિંગને ધીમે ધીમે નુકસાન પહોંચાડી શકે છે.

2/7
ખાસ કરીને એવા ક્લીનિંગ પ્રોડક્ટ્સ જેમાં તીવ્ર કેમિકલ હોય તેમનો વારંવાર ઉપયોગ સ્ક્રીનની સપાટી પર અસર કરી શકે છે. આથી ફોન ઝડપથી ગંદો દેખાવા લાગે છે અને સ્ક્રીન પર આંગળીઓના નિશાન પણ વધારે જોવા મળશે.

3/7
ફોન સાફ કરતી વખતે ઘણા લોકો સ્ક્રીન પર સીધું ક્લીનિંગ લિક્વિડ છાંટી દે છે. આ રીત બિલકુલ યોગ્ય નથી. લિક્વિડ ફોનના કિનારા, સ્પીકર, માઇક્રોફોન અથવા ચાર્જિંગ પોર્ટની અંદર જઈ શકે છે. ભલે તમારો ફોન વોટર રેઝિસ્ટન્ટ હોય તેનો અર્થ એ નથી કે તેના પર જાણી જોઈને લિક્વિડ નાખવામાં આવે. ફોનની સુરક્ષા માટે કંપનીની સફાઈ સંબંધિત ગાઇડલાઇનનું પાલન કરવું વધુ સારું છે.

4/7
ફોનની રોજિંદી સફાઈ માટે સોફ્ટ માઇક્રોફાઇબર કપડું સૌથી સરળ વિકલ્પ રહે છે. સૌથી પહેલા ફોનનો ઉપયોગ બંધ કરો અને શક્ય હોય તો તેને સ્વિચ ઑફ કરી દો. ત્યારબાદ સૂકા માઇક્રોફાઇબર કપડાથી સ્ક્રીન અને ફોનની બોડી ધીમે ધીમે સાફ કરો.

5/7
જો સ્ક્રીન પર કોઈ ખરાબ દાગ હોય તો કપડાને બહુ હળવું ભીનું કરી શકાય છે. ધ્યાન રાખો કે કપડું માત્ર હળવું ભીનું હોવું જોઈએ. સફાઈ દરમિયાન કોઈપણ પ્રકારનું લિક્વિડ સીધું ફોન પર ન નાખો.

6/7
ચાર્જિંગ પોર્ટ અથવા સ્પીકરમાં ધૂળ જમા થઈ હોય તો પિન, સોય અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુથી સફાઈ કરવાથી બચો. આથી અંદર રહેલા નાજુક ભાગોને નુકસાન પહોંચી શકે છે. આ ભાગોની સફાઈ માટે ફોન બનાવતી કંપની તરફથી જણાવવામાં આવેલી રીતનો ઉપયોગ કરો. જો ગંદકી બહુ જમા થઈ ગઈ હોય અને સરળતાથી ન નીકળતી હોય તો પોતે પ્રયાસ કરવા કરતાં પ્રોફેશનલની મદદ લેવી વધુ સારી રહે છે.

7/7
ફોનને સાફ કરવા માટે Harsh Cleanerનો ઉપયોગ કરવાથી બચો. ઉપરાંત બ્લીચ, એમોનિયા અથવા બીજા તીવ્ર કેમિકલવાળા ઘરેલુ ક્લીનરથી પણ ફોનને દૂર રાખો. સૌથી મહત્વની વાત એ છે કે કોઈપણ ક્લીનિંગ લિક્વિડને સીધું ફોન પર સ્પ્રે ન કરો. સમયાંતરે સફાઈ માટે એક સાફ અને નરમ માઇક્રોફાઇબર કપડું પૂરતું નથી. થોડીક સાવચેતી માત્ર ફોનને સાફ જ નહીં રાખે પરંતુ તેની સ્ક્રીન અને બહારની સપાટીને બિનજરૂરી નુકસાનથી પણ બચાવી શકે છે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ

BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA  કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

Embed widget