શોધખોળ કરો

5kW ની સોલાર પેનલ એક દિવસમાં કેટલી વીજળી ઉત્પન્ન કરે છે? જાણો તેનાથી ઘરના કયા કયા ઉપકરણો ચાલી શકશે?

Solar Panel: સામાન્ય પરિસ્થિતિઓમાં 5kW સોલાર સિસ્ટમ દરરોજ આશરે 20 થી 30 યુનિટ (kWh) વીજળી ઉત્પન્ન કરી શકે છે.

સોલર પેનલ આજના સમયમાં લોકોમાં ખૂબ જ ઝડપથી પ્રખ્યાત થઈ રહી છે. હવે લોકો વીજળી બિલ બચાવવા માટે સોલર પેનલનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ઘણીવાર લોકોને પોતાના ઘરમાં કેટલા કિલોવોટની સોલર પેનલ લગાવવી જોઈએ તેની જાણકારી હોતી નથી. આ જ કડીમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે 5 કિલોવોટની સોલર પેનલમાં ઘરના કયા કયા ઉપકરણો ચાલી શકશે.

1/6
આપની જાણકારી માટે જણાવી દઈએ કે 5kW ની સોલર સિસ્ટમ સામાન્ય પરિસ્થિતિઓમાં લગભગ 20 થી 30 યુનિટ kWh વીજળી દરરોજ ઉત્પન્ન કરી શકે છે ભારતમાં સરેરાશ 4 થી 6 કલાકની પીક સૂર્યપ્રકાશ મળવા પર સોલર પેનલની વીજળી બનાવવાની ક્ષમતા વધી જાય છે જે લગભગ 25 યુનિટ માનવામાં આવે છે

2/6
જોકે આ વીજળી બનાવવાની ક્ષમતા ઘણી બાબતો પર નિર્ભર કરે છે જેમ કે તમારા શહેરમાં કેટલી સૂર્યપ્રકાશ છે હવામાન પેનલોની ગુણવત્તા તેમની દિશા અને સમયાંતરે સફાઈ ઉલ્લેખનીય છે કે ઉનાળામાં વીજળી બનાવવાની ક્ષમતા વધી જાય છે જ્યારે વરસાદ અને શિયાળામાં તે થોડી ઓછી થઈ શકે છે

3/6
આ ઉપરાંત જો તમારી 5kW સોલર સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે તો તેનાથી સામાન્ય ઘરના લગભગ તમામ જરૂરી ઉપકરણો સરળતાથી ચલાવી શકાય છે જેમ કે 1 થી 2 એર કંડિશનર, 1 ફ્રિજ, 8 થી 10 પંખા, 15 થી 20 LED બલ્બ, LED ટીવી, વોશિંગ મશીન,  પાણીની મોટર, લેપટોપ અને મોબાઇલ ચાર્જરનો સમાવેશ થાય છે.

4/6
હવે જો બધા હેવી ડિવાઇસ એકસાથે લાંબા સમય સુધી ચલાવવામાં આવે તો વીજળીનો વપરાશ વધી શકે છે તેથી સલાહ આપવામાં આવે છે કે એકસાથે હેવી ડિવાઇસનો ઉપયોગ ન કરવો જોઈએ.

5/6
જો તમારા ઘરમાં દરરોજ 18 થી 25 યુનિટ વીજળીનો વપરાશ થાય છે તો 5kW ની સોલર સિસ્ટમ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે આ સિસ્ટમ 3 થી 5 બેડરૂમવાળા ઘરોની સામાન્ય વીજળીની જરૂરિયાતોને મોટાભાગે પૂરી કરી શકે છે.

6/6
5kW ની સોલર સિસ્ટમ લગાવવા માટે સામાન્ય રીતે 400 થી 500 ચોરસ ફૂટની છતની જરૂર પડે છે. જો છત પર આખો દિવસ સારો તડકો આવે તો સિસ્ટમ વધુ સારું પ્રદર્શન આપશે અને વીજળી ઉત્પાદકતા પણ વધુ હશે.  જો તમારી સોલર સિસ્ટમ ઓન ગ્રિડ છે અને વીજળીનો વપરાશ ઉત્પાદકતા જેટલો અથવા તેનાથી ઓછો રહે છે તો માસિક વીજળી બિલ ઘણું ઓછું થઈ શકે છે.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Embed widget