શોધખોળ કરો

iPhoneનું આ ફીચર બચાવી શકે છે તમારો જીવ! જાણો કેવી રીતે કરશો સેટ

iPhone Emergency Feature: iPhoneના Health એપમાં રહેલા Medical ID ફીચરમાં યુઝર પોતાની જરૂરી હેલ્થ સંબંધિત જાણકારી સેવ કરી શકે છે.

આજકાલ સ્માર્ટફોન ફક્ત કોલ કરવા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના ડિવાઈસ રહ્યા નથી. તે ઈમરજન્સીમાં પણ ખૂબ ઉપયોગી થાય છે. બજારમાં એન્ડ્રોઇડ અને iOS બંને ફોન ઉપલબ્ધ છે. એપલ આઇફોનમાં એક એવું ફીચર છે જે જીવન બચાવી પણ શકે છે. હા, મેડિકલ ઈમરજન્સી દરમિયાન આ સુવિધા તમારી આવશ્યક તબીબી વિગતો અને Emergency Contact માહિતી અન્ય લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

1/6
નોંધનીય છે કે iPhoneના Health એપમાં રહેલા Medical ID ફીચરમાં યુઝર પોતાની જરૂરી હેલ્થ સંબંધિત જાણકારી સેવ કરી શકે છે. આમાં નામ, ઉંમર, બ્લડ ગ્રુપ, એલર્જી, મેડિકલ કન્ડિશન, દવાઓ અને અન્ય જરૂરી જાણકારી ભરી શકાય છે જે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ આવી શકે છે.

2/6
આ જાણકારી ઇમરજન્સીની સ્થિતિમાં ડોક્ટર, મેડિકલ સ્ટાફ અથવા મદદ કરનાર વ્યક્તિ માટે ખૂબ કામ આવી શકે છે. એટલું જ નહીં, આ ફીચરમાં તમે એ પણ નક્કી કરી શકો છો કે લોક સ્ક્રીન પરથી Medical ID જોઈ શકાય કે નહીં.

3/6
Emergency Contactમાં તમે તમારા પરિવારના કોઈ સભ્ય, મિત્ર અથવા એવા વ્યક્તિનો નંબર ઉમેરી શકો છો જેનાથી કોઈ ઈમરજન્સી સ્થિતિમાં તરત સંપર્ક કરી શકાય.

4/6
Medical ID સેટ કરવા માટે સૌથી પહેલા iPhoneમાં Health એપ ઓપન કરો. ત્યારબાદ તમારી પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો અને Medical ID ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ અહીં તમારી જરૂરી જાણકારી જેવી કે નામ, જન્મતારીખ, મેડિકલ કન્ડિશન, એલર્જી, દવાઓ અને બ્લડ ગ્રુપ ભરો. ત્યારબાદ Emergency Contacts સેક્શનમાં જઈને કોન્ટેક્ટ પસંદ કરો અને તેની સાથે તમારો સંબંધ પણ ભરો. જાણકારી ભર્યા પછી તેને સેવ કરી દો.

5/6
Medical ID સેટ કરતી વખતે Show When Locked ઓપ્શનને ઓન કરવું જરૂરી હોય છે. આમ કરવાથી ઇમરજન્સીની સ્થિતિમાં કોઈ વ્યક્તિ તમારા iPhoneને અનલોક કર્યા વિના પણ Medical ID જોઈ શકે છે. આ જ રીતે Emergency Call દ્વારા લોક સ્ક્રીન પરથી ઇમરજન્સી કોલ અને ઉપલબ્ધ Emergency Contact સુધી કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે છે.

6/6
Medical ID ત્યારે જ તમારા વધુ કામ આવી શકે છે જ્યારે તેમાં સાચી અને વર્તમાન જાણકારી ઉપલબ્ધ હોય. જો તમારો ફોન નંબર, Emergency Contact, દવાઓ અથવા મેડિકલ જાણકારી સાચી ન હોય અથવા તેમાં કોઈ ફેરફાર થયો હોય તો તેને Health એપમાં જઈને તરત અપડેટ કરો.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget