શોધખોળ કરો
Photos: Xiaomiનો ધાંસૂ ફોન આવ્યો, 8GB રેમ, 67W ફાસ્ટ ચાર્જિંગ અને 4,300 mAhની બેટરી........
ફાઇલ તસવીર
1/9

Xiaomi 12 Lite Launch: ચીની કંપની શ્યાઓમીએ પોતાના નવા સ્માર્ટફોન Xiaomi 12 Liteને હવે ગ્લૉબલી લૉન્ચ કરી દીધો છે. લૉન્ચ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ કે Xiaomi 12S Series ની સાથે જ Xiaomi 12 Lite પણ લૉન્ચ કરશે, પરંતુ આવુ થયુ નહીં. કંપની સ્માર્ટફોનને ગ્લૉબલી લૉન્ચ કરી ચૂકી છે.
2/9

જોકે, શ્યાઓમીએ પોતાના Xiaomi 12 Lite ફોનની ભારતમાં લૉન્ચ ડેટને લઇને હજુ સુધી કોઇ જાહેરાત નથી કરી, પણ કહેવામા આવી રહ્યું છે કે કંપની આને બહુ જલદી લૉન્ચ કરી શકે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ આ ફોનના ફિચર્સ અને કિંમત વિશે.........
Published at : 10 Jul 2022 04:11 PM (IST)
આગળ જુઓ





















