શોધખોળ કરો
સ્કૈમર્સ સામે લડવા સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર, આ રીતે કરાશે ડીલ
Caller ID System: સમગ્ર દેશમાં કોલર આઈડી સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેના દ્વારા નકલી કોલ્સ ઓળખી શકાશે. આટલું જ નહીં આ કોલ્સ પણ બ્લોક થઈ જશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Caller ID System: સમગ્ર દેશમાં કોલર આઈડી સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેના દ્વારા નકલી કોલ્સ ઓળખી શકાશે. આટલું જ નહીં આ કોલ્સ પણ બ્લોક થઈ જશે.
2/6

સરકારે 100 દિવસમાં કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAP સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આમાં, છેતરપિંડી કરનારાઓના નંબરો બ્લોક કરવામાં આવશે. આવા કેસોની ફરિયાદ કરવા માટે નોડલ એજન્સીની રચના કરવામાં આવશે.
Published at : 16 Apr 2024 07:22 PM (IST)
આગળ જુઓ