શોધખોળ કરો

Washing Machine: વોશિંગ મશીનમાં એક સાથે કેટલા કપડાં ધોવા જોઈએ?

Washing Machine: વોશિંગ મશીનમાં કપડાં ધોવું સામાન્ય છે, પરંતુ ઘણીવાર લોકો મશીનની ક્ષમતા મુજબ વધારે કપડાં લોડ કરે છે. હકીકતમાં, આજે પણ લોકો મશીન કેટલા કપડાં ધોઈ શકે છે તે વિશે અજાણ છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
6થી 6.5 કિલો વોશિંગ મશીન એક સમયે 20 કપડાં ધોઈ શકે છે. જો મશીનમાં 6થી 7 કિલોથી વધુ ક્ષમતા હોય તો એક સમયે 20 થી વધુ કપડાં લોડ કરશો નહીં. મશીન પર ઓવરલોડ ટાળવા માટે તમે એક સમયે 6 શર્ટ, 3 જીન્સ, 3 ટુવાલ, 4 ઓશીકાના કવર અને 1 બેડશીટ ધોઈ શકો છો.

2/5
7થી 8 કિલો વોશિંગ મશીનમાં એક સાથે આશરે 30થી 35 કપડાં ધોઈ શકો છો. જેમ કે 10 શર્ટ, 6 જીન્સ, 3 ટુવાલ, 6 ઓશિકા કવર અને 4 બેડશીટ, પરંતુ સારી સફાઈ માટે મશીનમાં થોડી જગ્યા છોડવી જોઈએ.

3/5
8થી 9 કિલો વોશિંગ મશીનમાં આશરે 40 કપડા ધોવાય છે. 8થી 9 કિલો ક્ષમતા ધરાવતું વોશિંગ મશીન જોઈન્ટ ફેમિલી માટે ઉત્તમ વિકલ્પ છે.  10 શર્ટ, 5 જીન્સ, 10 પેન્ટ, 5 ટુવાલ, 6 ઓશિકા કવર અને 4 બેડશીટ.

4/5
10 કિલો વોશિંગ મશીન પ્રતિ લોડ આશરે 50 ધોઈ શકે છે. 10 કિલો ક્ષમતા ધરાવતું વોશિંગ મશીન મોટા પરિવારો માટે યોગ્ય છે કારણ કે તમે એક સમયે લગભગ 50 કપડાં સરળતાથી ધોઈ શકો છો.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ  મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Embed widget