શોધખોળ કરો

Jio, Airtel અને VI માંથી કોણ આપી રહ્યું છે 150 રૂપિયામાં બેસ્ટ પ્લાન, જાણો તમામની ઓફર્સ વિશે.....

Data_offe

1/4
નવી દિલ્હીઃ કોરોના મહામારીને રોકવા માટે દેશમાં કેટલીય જગ્યાએ લૉકડાઉન અનેક પ્રકારની પાબંદીઓ લાગેલી છે. આવામાં લોકો ઘરમાં રહી રહ્યાં છે, અને મોટા પ્રમાણમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. કેટલાય લોકો ઘરેથી વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે, અને ડેટાનો વપરાશ વધુ કરી રહ્યાં છે. જો તમે આવામાં સસ્તો અને બેસ્ટ ડેટા પ્લાન શોધી રહ્યાં છો તો અમને તમને અહીં તેના વિશે બતાવી રહ્યાં છીએ. દેશની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વૉડાફોન યૂઝર્સ માટે સૌથી સસ્તા અને ફાયદાકારક પ્લાન લઇને આવી છે, જે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ......

2/4
Jioનો પ્લાન.....  રિલાયન્સ જિઓના 149 રૂપિયા વાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળે છે. આ ઉપરાંત આમાં અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા મળે છે. એટલુ જ નહીં આ પેકમાં તમને દરરોજ 100 એસએમએસની સાથે જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે, જિઓના આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે.

3/4
Airtelનો પ્લાન..... જો તમે એરટેલના પ્લાનની વાત કરી રહ્યાં છો તો આમાં બે જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. જો તમે આ પ્લાન લો છો તો આમાં તમને 300 એસએમએસ ફ્રી મળશે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે મળશે.

4/4
Viનો પ્લાન.....  149 રૂપિયામાં વૉડાફોન પોતાના યૂઝર્સને બે જીબી ડેટા આપી રહ્યું છે. સાથે કંપની એક જીબી ડેટા એક્સ્ટ્રા આપી રહી છે. આવામાં યૂઝર્સને કુલ ત્રણ જીબી ડેટા મળી રહ્યો છે. કંપની આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમને 300 એસએમએસની સાથે સાથે Vi Movies ફ્રી એક્સેસ પણ આપવામાં આવી રહ્યો છે. આની વેલિડિટી 28 દિવસ સુધીની છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 

Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં  FDAનો સપાટો,  મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget