શોધખોળ કરો

Jio Fiber ચલાવનારા માટે ખુશખબરી, 4 મહિના ફ્રીમાં ચાલશે કનેક્શન

Jio Fiber યુઝર્સ માટે આવી ગયું અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્રાઇઝ. હવે 4 મહિના સુધી ફ્રી ચાલશે તમારું હાઇ-સ્પીડ ઇન્ટરનેટ. શું આ લાભ બધાને મળશે?

પ્રતિકાત્મક તસવીર

1/8
જો તમે પણ Jio Fiber અથવા AirFiber નો ઉપયોગ કરો છો તો Reliance Jio તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. કંપનીએ તેના વપરાશકર્તાઓ માટે ફ્રીડમ પેક રજૂ કર્યો છે જે તમને એક જ રિચાર્જ પછી ચાર મહિના સુધી સંપૂર્ણપણે મફત ઇન્ટરનેટ ઍક્સેસ આપે છે. Jioના આ Offerની કિંમત 8888 રૂપિયા રાખવામાં આવી છે. Jioના Users માટે આ પ્લાન ઘણો ફાયદાકારક સોદો કહેવાઈ રહ્યો છે. ખરેખર આ કોઈ સામાન્ય Yearly Plan નથી. પરંતુ Jio તેમાં આખા વર્ષના પૈસા લઈને ગ્રાહકોને Extra મહિનાની ગિફ્ટ સાથે જોડી રહ્યું છે. એટલે ઓછા મહિનાનું પેમેન્ટ અને વધુ મહિનાની સર્વિસ.

2/8
સામાન્ય રીતે કોઈપણ વાર્ષિક પ્લાનમાં તમને માત્ર 12 મહિનાની સર્વિસ મળે છે. પરંતુ આ 8888 રૂપિયા વાળા Freedom Pack હેઠળ કંપની ગ્રાહકોને 12 મહિનાની સાથે 4 મહિનાની વધારાની સર્વિસ વેલિડિટી આપી રહી છે. તેનો અર્થ એ થયો કે તમારું કનેક્શન આખા 16 મહિના એટલે કે લગભગ 480 દિવસ સુધી એક્ટિવ રહેશે અને તમને સવા વર્ષથી વધુ રિચાર્જની ચિંતા નહીં રહે.

3/8
હવે વાત કરીએ આ કનેક્શનમાં મળતી ઇન્ટરનેટ સ્પીડની. તો જણાવી દઈએ કે આ 8888 રૂપિયા વાળા પેકમાં યુઝર્સને 30 Mbpsની Upload અને Download સ્પીડ આપવામાં આવી રહી છે. એક નોર્મલ ફેમિલીની રોજિંદી જરૂરિયાતો જેવી કે Online Classes, Work From Home, Social Media અને Youtube પર ફુલ HD વીડિયો સ્ટ્રીમિંગ માટે આ 30 Mbpsની સ્પીડ પૂરતી છે.

4/8
આ પ્લાનમાં Jio માત્ર Internet Data જ નથી આપી રહ્યું પરંતુ 12 મોટા પ્રીમિયમ OTT Appsનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ બંડલ કરીને આપી રહ્યું છે. તેમાં Jio Hotstar, Sony LIV અને Zee5 જેવા મોટા પ્લેટફોર્મ સામેલ છે. આ સાથે જ યુઝર્સને 800થી વધુ Live TV Channels અને Landline દ્વારા અનલિમિટેડ ફ્રી વોઇસ કોલિંગનો લાભ પણ મળે છે.

5/8
જો તમે દર મહિનાનો સરેરાશ ખર્ચ કાઢશો તો 8888 રૂપિયાની કુલ કિંમતને જ્યારે 16 મહિનામાં વહેંચવામાં આવે છે. તો મહિનાનો ખર્ચ લગભગ 555 રૂપિયા આસપાસ બેસે છે. આજના સમયમાં જ્યારે માત્ર TV Cable અને OTTનો ખર્ચ જ 400-500 રૂપિયા થઈ જાય છે, ત્યાં Wi-Fi, Calling અને TV બધું જ 555 રૂપિયામાં મળવું પૈસા વસૂલ ડીલ છે.

6/8
પરંતુ જો તમારા ઘરમાં Internetનો ઉપયોગ ઘણો વધારે છે અને તમને 30 Mbpsથી વધુ સ્પીડ જોઈએ છે, તો પણ નિરાશ થવાની જરૂર નથી. Reliance Jioએ બીજો વિકલ્પ તૈયાર રાખ્યો છે. કંપનીનો 10000 રૂપિયા વાળો Freedom Pack એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમને Heavy Downloading, 4K Streaming અને Gaming પસંદ છે.

7/8
Jioના આ 10000 રૂપિયા વાળા Freedom Packમાં ગ્રાહકોને સીધી 100 Mbpsની સુપરફાસ્ટ Internet સ્પીડ ઓફર કરવામાં આવે છે. વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાન 15 મહિનાની Service સાથે આવે છે. એટલે સવા વર્ષ સુધી કોઈપણ અવરોધ વિના બહુવિધ ડિવાઇસિસ પર Internet ચલાવી શકો છો. આ પેકમાં પણ Live TV Channels, Free Calling અને Top OTT પ્લેટફોર્મ્સનો સંપૂર્ણ Access સામેલ રહે છે.

8/8
કુલ મળીને જોઈએ તો બંને પ્લાન પોતાની જગ્યાએ ઘણાં સસ્તા છે. જો બજેટ ઓછું છે અને વધારે ઉપયોગ નથી તો 8888 વાળો પેક 4 મહિનાની ફ્રી સર્વિસ સાથે બેસ્ટ છે. જ્યારે ઝડપી સ્પિડ ઇચ્છનારાઓ માટે 10 હજાર વાળો પેક યોગ્ય રહેશે. આ Offersનો લાભ હાલના અને નવા યુઝર્સ MyJio Appથી લઈ શકે છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી

Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે  વધુ વેલિડિટી

ગૂગલ ક્રોમથી પાસવર્ડ સેવ કરવા નથી સેફ, જાણો Save કર્યાં બાદ કેવી રીતે જાળવશો સિકયુરિટી

Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Airtel vs Jio: ઇન્ટરનેટ સ્પીડ અને વિશ્વાસપાત્ર નેટવર્કમાં Airtelએ મારી બાજી, Jio પાછળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક

Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ

ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર

હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ

'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન

Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર

RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ

Embed widget