શોધખોળ કરો

Windowsનું કમાન્ડ સેન્ટર ક્યાં આવેલું છે? અહીથી સમગ્ર દુનિયાનું કામ થયું હતું ઠપ

ટેક જાયન્ટ કંપની માઈક્રોસોફ્ટની સેવા લગભગ બંધ થઈ ગઈ હતી, જે હવે ધીમે ધીમે કાર્ય કરી રહી છે. શું તમે જાણો છો કે વિન્ડોઝનું કમાન્ડ સેન્ટર ક્યાં છે, જ્યાંથી આખી દુનિયાનું કામ ઠપ થઇ ગયું હતું

ફોટોઃ ABPLIVE AI

1/8
ટેક જાયન્ટ કંપની માઈક્રોસોફ્ટની સેવા લગભગ બંધ થઈ ગઈ હતી, જે હવે ધીમે ધીમે કાર્ય કરી રહી છે. શું તમે જાણો છો કે વિન્ડોઝનું કમાન્ડ સેન્ટર ક્યાં છે, જ્યાંથી આખી દુનિયાનું કામ ઠપ થઇ ગયું હતું. 19 જુલાઇના રોજ Microsoft 360, Microsoft Windows, Microsoft Team, Microsoft Azure, Microsoft Store જેવી અન્ય ઘણી સેવાઓ બંધ થઇ ગઇ હતી.

2/8
માઇક્રોસોફ્ટ વિન્ડોઝના લેપટોપ પણ આનાથી પ્રભાવિત થયા હતા. માઈક્રોસોફ્ટના ઘણા લેપટોપ યુઝર્સને આના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

3/8
Microsoft Windows નો ઉપયોગ કરતી લગભગ તમામ સેવાઓ પ્રભાવિત થઈ હતી. જેના કારણે હવાઈ સેવાને પણ અસર થઈ હતી.

4/8
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે માઈક્રોસોફ્ટની સર્વિસ અચાનક કેવી રીતે બંધ થઈ ગઈ અને તેનું કમાન્ડ સેન્ટર ક્યાં છે?

5/8
સિસ્ટમ અટકી જવાના કારણે સૌથી વધુ અસર એવિએશન સેક્ટરને થઈ હતી. એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટ્સ રદ કરી હતી.

6/8
વિશ્વભરમાં આ વૈશ્વિક આઉટેજ પાછળનું કારણ ફાલ્કન સોફ્ટવેર હોવાનું કહેવાય છે. માઇક્રોસોફ્ટ ફાલ્કન સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

7/8
માઈક્રોસોફ્ટ વિન્ડોઝનું કમાન્ડ સેન્ટર, માઈક્રોસોફ્ટ હેડક્વાર્ટર અમેરિકાના રેડમન્ડ વોશિંગ્ટન શહેરમાં સ્થિત છે.

8/8
વાસ્તવમાં ક્રાઉડસ્ટ્રાઇક નામની અમેરિકા સ્થિત સાયબર સિક્યુરિટી ફર્મ સાથે સંબંધિત ટેકનિકલ સમસ્યાને કારણે માઇક્રોસોફ્ટના લેપટોપમાં ખામી આવી હતી. આ સાથે માઇક્રોસોફ્ટ 365 એપ્સ અને સર્વિસમાં ખામી જોવા મળી છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક

Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget