શોધખોળ કરો
AI ફિચર્સની સાથે એન્ટ્રી મારશે Infinix નો નવો ફોન, લૉન્ચ ડેટનો થઇ ગયો ખુલાસો
કંપની દ્વારા રજૂ કરાયેલા ટીઝરમાં ફોનના રીઅર કેમેરા મોડ્યુલની ઝલક જોવા મળી છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Infinix Note 50 Series: ઇન્ફિનિક્સે આવતા મહિને તેની નોટ 50 સીરીઝના લૉન્ચની પુષ્ટિ કરી છે. માહિતી અનુસાર, આ નવી સીરીઝ Infinix Note 40 નું અપગ્રેડેડ વર્ઝન હશે. ઇન્ફિનિક્સે આવતા મહિને તેની નોટ 50 સીરીઝના લૉન્ચની પુષ્ટિ કરી છે. માહિતી અનુસાર, આ નવી સીરીઝ Infinix Note 40 નું અપગ્રેડેડ વર્ઝન હશે જે લગભગ એક વર્ષ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે તે 3 માર્ચે ઇન્ડોનેશિયામાં લૉન્ચ થશે.
2/8

કંપની દ્વારા રજૂ કરાયેલા ટીઝરમાં ફોનના રીઅર કેમેરા મોડ્યુલની ઝલક જોવા મળી છે. આ સાથે એવી માહિતી પણ સામે આવી છે કે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત ઘણી નવી સુવિધાઓ આપવામાં આવશે.
Published at : 24 Feb 2025 02:40 PM (IST)
આગળ જુઓ




















