શોધખોળ કરો
ઓપ્પોએ લૉન્ચ કર્યો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાળો ફોન, પાંચ મિનીટમાં થઇ જશે ફૂલ ચાર્જ, જાણો ખાસિયત ને કિંમત....
Oppo_F19
1/5

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પો (Oppo)એ પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન ઓપ્પો એફ19 (Oppo F19)ને લૉન્ચ કરી દીધો છે. આને F સીરીઝ અંતર્ગત માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આ ફોનની ખાસિયત આનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ (Fast charging support) છે. આમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલનો કેમેરો (Best Camera) આપવામાં આવ્યો છે. જાણો શું છે આની કિંમત ને સ્પેશિફિકેશન્સ....
2/5

આ છે કિંમત ને ઓફર... ઓપ્પો એફ19 (Oppo F19)ને ભારતમાં 18,990 રૂપિયાની કિંમત સાથે માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તમે આને પ્રી-ઓર્ડર પણ કરી શકો છો. ઓપ્પોના (Oppo F19 Price) આ ફોનની પહેલી સેલ 9 એપ્રિલે થશે. આમાં કેટલીય મોટી બેન્કોના ક્રેડિટ કાર્ડ પર ફ્લેટ 7.5 ટકાનુ કેશબેક ગ્રાહકોને ઓફર કરવામાં આવી રહ્યું છે.
Published at : 07 Apr 2021 12:06 PM (IST)
આગળ જુઓ





















