શોધખોળ કરો
Best Smartphone: 20,000ના બજેટમાં લેવા માંગો છો એક ગેમિંગ સ્માર્ટફોન, આ રહ્યાં પાંચ બેસ્ટ ઓપ્શન.....
જો તમે 20,000 રૂપિયાના બજેટમાં એક સારો અને બેસ્ટ ફિચર્સ વાળો ગેમિંગ સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો અમે તમને કેટલાક ઓપ્શનો અવેલેબલ છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Best Gaming Smartphone: જો તમે 20,000 રૂપિયાના બજેટમાં એક સારો અને બેસ્ટ ફિચર્સ વાળો ગેમિંગ સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો અમે તમને કેટલાક ઓપ્શનો અવેલેબલ છે, જે તમારી બેસ્ટ ચૉઇસ બની શકે છે. આ ફોનમાં દમદાર સ્પેશિફિકેશન્સ અને ફિચર્સ અવેલેબલ છે, જુઓ....
2/6

Samsung Galaxy M14 5G: આ સેમસંગ ફોનમાં તમને 6.6 ઇંચની FHD + LCD ડિસ્પ્લે મળે છે. આ મોબાઈલ ફોન Octacore Exynos 1330 પ્રૉસેસર પર કામ કરે છે અને ફોનમાં 6000 mAhની મોટી બેટરી છે. આ સ્માર્ટફોનમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ છે. મોબાઈલ ફોનની કિંમત 15,990 રૂપિયા છે.
Published at : 22 Nov 2023 12:56 PM (IST)
આગળ જુઓ




















