શોધખોળ કરો
Vodafone-idea યૂઝર માટે આ ચાર સસ્તાં ડેટા વાઉચર છે બહુ જ કામના, એકવારના રિચાર્જમાં મળે છે આટલો બધો ડેટા................
Data_offer_02_(2)
1/6

નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ટેલિકૉમ કંપની Vodafone idea પોતાના ગ્રાહકોને અનેક પ્રકારના રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. એક્સ્ટ્રા ડેટની ઇચ્છા રાખનારા ગ્રાહકો માટે કંપનીએ નવ પ્લાન પણ લૉન્ચ કર્યા છે. કોઇપણ ગ્રાહક કંપનીની સસ્તા 4G ડેટા વાઉચર (4G Data Voucher) નો ઉપયોગ કરી શકે છે. અહીં અમે તમને કંપનીના ₹100 થી સસ્તા વાઉચર્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેની કિંમત ₹19 થી શરૂ થઇને ₹98 સુધી જાય છે, અને 1 દિવસથી 28 દિવસ સુધી વેલિડિટી મળે છે.
2/6

1. વૉડાફોન-આઇડિયાનુ સૌથી સસ્તુ 4G ડેટા વાઉચર ₹19 નુ છે. આમાં ગ્રાહકોને 24 કલાકની વેલિડિટીની સાથે માત્ર 1જીબી ડેટા મળે છે. આ ડેટાનો ઉપયોગ તમે વેલિડિટી દરમિયાન ગમે ત્યારે કરી શકો છો.
Published at : 04 Mar 2022 02:24 PM (IST)
આગળ જુઓ





















