શોધખોળ કરો

WhatsApp એકાઉન્ટ મોબાઇલમાં નથી ખુલતું ? તો આ 5 રીતે પ્રૉબ્લમને કરી શકો છો સૉલ્વ........

જો તમે તમારું વૉટ્સએપ એકાઉન્ટ ઓપન કરી શકતા નથી અને ટ્રાય કરીને થાકી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
WhatsApp Account Method: દુનિયાભરમાં અત્યારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ ખુબ મોટા પ્રમાણમાં લોકોના મોબાઇલમાં યૂઝ થઇ રહી છે. યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા કંપની પણ સમયાંતરે નવા ફિચર્સ આપી રહી છે, પરંતુ ઘણીવાર યૂઝર્સને એપ ઓપન કરવાને લગતા પ્રૉબ્લમનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે તમારું વૉટ્સએપ એકાઉન્ટ ઓપન કરી શકતા નથી અને ટ્રાય કરીને થાકી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને વૉટ્સએપ ખોલવાની 5 ટ્રિક્સ જણાવી રહ્યા છીએ. અહીં જુઓ તેના માટેની પાંચ બેસ્ટ ટ્રિક્સ....

2/6
સૌ પ્રથમ તમારે તમારું ઇન્ટરનેટ કનેક્શન ચેક કરવું જોઈએ. જો તે ચાલુ ન હોય તો તમારે તેને ચાલુ કરવું જોઈએ. આ ઉપરાંત જો તે ચાલુ હોય અને WhatsApp હજી પણ ખુલતું નથી, તો તમારે પહેલા ફોનને ફ્લાય મૉડ પર મૂકીને ઇન્ટરનેટ ચાલુ કરવું જોઈએ.

3/6
વૉટ્સએપ એકાઉન્ટ હંમેશા યૂનિક મોબાઈલ નંબર દ્વારા ઓપરેટ થાય છે. વૉટ્સએપ પર તમે સાચો મોબાઈલ નંબર નાખતા જ તમારું વૉટ્સએપ એકાઉન્ટ ખુલી જશે.

4/6
જો તમારો ફોન SMS મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં અસમર્થ છે, તો તમે OTP પ્રાપ્ત કરી શકશો નહીં. તમે તેને સક્ષમ કરી શકો છો અથવા કૉલ-આધારિત ચકાસણી ઓપ્શન પર સ્વિચ કરી શકો છો.

5/6
જો આટલું કર્યા પછી પણ તમારું વૉટ્સએપ એકાઉન્ટ ખુલતું નથી, તો તમારે પહેલા વૉટ્સએપ એકાઉન્ટને ફરીથી ઇન્સ્ટૉલ કરવું જોઈએ. આમ કરવાથી તમારું વૉટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ થઈ શકે છે.

6/6
જો આમાંથી કોઈ સ્ટેપ્સ કામ કરતું નથી, તો તમારે વધુ સહાયતા માટે WhatsApp સર્વિસનો સંપર્ક કરવો જોઈએ.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો

BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget