શોધખોળ કરો

WhatsApp લાવી રહ્યું છે આ ત્રણ મજેદાર ફિચર્સ, બદલાઇ જશે ચેટિંગ કરવાનો અનુભવ

WhatsApp

1/4
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે જલ્દી ત્રણ મજેદાર ફિચર્સ લઇને આવી રહ્યું છે. આમાં Multi Device Support ફિચર, Disappearing Mode ફિચર, View Once ફિચર એપ સામેલ છે. આવો જાણીએ આ ત્રણ નવા ફિચર્સ આવ્યા બાદ યૂઝર્સને ચેટિંગમાં શું ફેરફાર આવશે, જાણો ફિચર્સના કામ વિશે......

2/4
Multi Device Support ફિચર-  WhatsAppના મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરને કંપની જલ્દી જ લૉન્ચ કરી શકે છે. આ ફિચર પહેલા યૂઝર્સ ફક્ત એક ડિવાઇસમાં એક WhatsApp એકાઉન્ટ એક્ટિવેટ રાખી શકતા હતા. જો હાલની વાત કરીએ તો WhatsApp એકાઉન્ટ એક ડિવાઇસમાં લૉગ-ઇન રહી શકે છે, અને આમ છતાં જો તમે અન્ય ડિવાઇસમાં WhatsApp લૉગ-ઇન કરો છો તો, પહેલા વાળા ડિવાઇસમાં WhatsApp એકાઉન્ટ ઓટોમેટિક લૉગ-આઉટ થઇ જાય છે. આ નવા ફિચરના આવ્યા બાદ યૂઝર્સની આ પરેશાન દુર થઇ જશે.

3/4
Disappearing Mode ફિચર-  WhatsApp જલ્દી ડિસઅપેયરિંગ મૉડ ફિચર પણ રૉલઆઉટ કરી શકે છે. ડિસઅપેયરિંગ મૉડ ફિચરને યૂઝર્સ પર્સનલ ચેટ માટે ઇનેબલ કરી શકશે. આ ફિચરમાં ચેટના મેસેજ એક અઠવાડિયામાં ઓટોમેટિક ડિલીટ થઇ જશે. આ ફિચર એકાઉન્ટની તમામ ચેટ અને ગૃપ્સ માટે ડિફૉલ્ટ રીતે ડિસઅપેયર થનારા મેસેજનુ ફિચર ઓન થઇ જશે, જેનાથી તમામ ચેટ એક અઠવાડિયામાં ઓટોમેટિક ડિસઅપેયર થઇ જશે.

4/4
View Once ફિચર-  આજકાલ ફિચર્સ ઉપરાંત WhatsApp યૂઝર્સ માટે View Once ફિચર પમ લઇને આવવાના છે. આ ફિચર દ્વારા મેસેજ સીન થયા બાદ ગાયબ થઇ જશે. આ ફિચરના બાદ મેસેજ રિસિવર મેસેજ અને મીડિયા ફાઇલને ફક્ત એકવાર જોઇ શકશો. જ્યારે યૂઝર એકવાર મેસેજને જોઇ લેશો ત્યારબાદ ઓટોમેટિક ગાયબ થઇ જશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો

Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે

આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'

Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી

Embed widget