શોધખોળ કરો

કોરોનાની વચ્ચે બૉલીવુડના આ 10 પ્રેમી-પંખીડાઓએ ગુપચુપ રીતે કરી લીધા લગ્ન, રોમાન્ટિક તસવીરો થઇ વાયરલ

1/9
 ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
2/9
નવી દિલ્હીઃ વર્ષ 2020 કોરોના કાળમાં પુરુ થઇ ગયુ, આખુ વર્ષ મોટા કાર્યક્રમો અને લગ્નો સ્થગિત કરી દેવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે ભારતના કેટલાક સેલેબ્સ એવા છે, જેમને આ વર્ષને યાદગાર બનાવી દીધુ, એટલે કે પોતાના જીવનસાથી સાથે સાત ફેરા ફરી લીધા. આવી સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે.  ફાઇલ તસવીર

3/9
તાજેતરમાં જ બૉલીવુડ સિંગર આદિત્ય નારાયણે એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે મુંબઇના એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. કોરોનાના કારણે લગ્નમાં માત્ર 50 લોકો જ હાજર રહ્યાં હતા.  ફાઇલ તસવીર

4/9
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ પૂનમ પાંડેએ સેમ સાથે લગ્ન કરી લીધા હતા, બન્નેની તસવીરો ખુબ વાયરલ થઇ હતી. ફાઇલ તસવીર

5/9
સ્ટાર સિંગર નેહા કક્કડ પોતાના બૉયફ્રેન્ડ રોહનપ્રીત સાથે આ વર્ષે 24 ઓક્ટોબર 2020ના દિવસે લગ્નગ્રંથીથી જોડાઇ ગઇ છે. બન્નેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.  ફાઇલ તસવીર

6/9
આ ઉપરાંત તાજેતરમાં જ કાજલ અગ્રવાલે પણ પોતાના બૉયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે લગ્નના સાત ફેરા લઇ લીધા. બન્નેના લગ્ન એક મુંબઇની હૉટલમાં થયા હતા. લગ્ન બાદ બન્ને હનીમૂનમાં પણ ગયા હતા.  ફાઇલ તસવીર

7/9
બાહુબલીના ભલ્લાલદેવ એટલે કે એક્ટર રાણા દગ્ગુબાતીએ પોતાની લેડી લવ મિહિકા બજાજ સાથે 8મી ઓગસ્ટ 2020ના રોજ કોરોનાની વચ્ચે લગ્ન કરી લીધા, બન્નેની તસવીર ખુબ વાયરલ થઇ હતી.  ફાઇલ તસવીર

8/9
આદિત્ય નારાયણના લગ્ન બાદ કોરિયોગ્રાફર અને એક્ટર પુનીત જે પાઠકે પોતાની ગર્લફ્રેન્ડ નિધિ મોની સિંહ સાથે લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્નમાં થોડાક મહેમાનોની જ હાજરી હતી.  ફાઇલ તસવીર

9/9
એક્ટ્રેસ સના ખાને તાજેતરમાં જ પોતાના બૉયફ્રેન્ડ મુફ્તી અનસ સાથે નિકાહ કરી લીધા છે. સોશ્યલ મીડિયા પર બન્નેના લગ્ન અને હનીમૂનની તસવીર ખુબ વાયરલ થઇ હતી.  ફાઇલ તસવીર

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget