શોધખોળ કરો

BSNLએ ગ્રાહકો માટે લૉન્ચ કર્યા ત્રણ જોરદાર પ્લાન, તમે પણ લઇ શકો છો આનો લાભ, જાણો ઓફર વિશે.....

1/7
(ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
2/7
ખાસ વાત છે કે આ ત્રણેય પ્લાનમાં ડેટા રૉલઓવરની સુવિધા મળી રહી છે, આ સાથે ફેમિલી કનેક્શન અને એસએમએસની સુવિધા મળી રહી છે. (ફાઇલ તસવીર)

3/7
999 રૂપિયા વાળો પ્લાનઃ- આ પ્લાનમાં પૉસ્ટપેડ પ્લાનમાં પણ દરરોજ અનલિમિટેડ વૉઇસ કૉલિંગ મળે છે. આ રિચાર્જ પેકમાં 75જીબી ડેટા મળી રહ્યો છે, જે 225જીબી સુધી રૉલઓવર સુવિધા અને 100 એસએમએસ દરરોજ મળે છે. સાથે ત્રણ ફેમિલી કનેક્શનની ઓફર પણછે.  (ફાઇલ તસવીર)

4/7
798 રૂપિયા વાળો પ્લાનઃ- આ પ્લાન પણ અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સાથે આવે છે. આ રિચાર્જ પેકમાં 50જીબી ડેટા મળી રહ્યો  છે, જ્યારે રૉલઓવર ફેસિલિટી 150જીબી સુધીની છે. આ ઉપરાંત 100 એસએમએસ, અને બે ફેમિલી કનેક્શન પણ ઓફર કરવામાં આવી રહ્યાં છે.  (ફાઇલ તસવીર)

5/7
199 રૂપિયા વાળો પ્લાનઃ- આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કૉલિંગ માટે 300 મિનિટ્સ આપી રહી છે. આ પ્લાનમાં 25 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. ડેટા લિમિટ પુરી થયા બાદ 75જીબી રૉલઓવરની સુવિધા પણ અવેલેબલ છે. લિમીટ પુરી થયા બાદ યૂઝર્સે 10.24 રૂપિયા પ્રતિ જીબીના હિસાબે પૈસા ચૂકવવા પડે છે. આ સાથે 100 એસએમએસ દરરોજ મળી રહ્યાં છે.  (ફાઇલ તસવીર)

6/7
બીએસએનએલના આ ત્રણેય પ્લાનમાં વધારાનો ફાયદો મળી રહ્યો છે,  જે તમે પ્લાનનો લાભ લેવા માંગતા હોય તો, જાણી લો ઓફર વિશે.....(ફાઇલ તસવીર)

7/7
નવી દિલ્હીઃ ગયા મહિને જ સમાચાર આવ્યા હતા કે સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલ પૉસ્ટપેડ સેગમેન્ટમાં ત્રણ નવા પ્લાન લાવવાની તૈયારીમાં છે. હવે કંપનીએ આ ત્રણે પ્લાનને લૉન્ચ કરી દીધી છે, આમાં 199 રૂપિયા, 798 રૂપિયા અને 999 રૂપિયા વાળા પ્લાન સામેલ છે. આ ત્રણેય પ્લાન કંપનીએ રિલાયન્સ જિઓને ટક્કર આપવા લૉન્ચ કર્યા છે. (ફાઇલ તસવીર)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો  શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે  અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો  શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે  અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Embed widget