શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ છે વરુણ ધવન-નતાશાના વેડિંગ વેન્યૂની ઈનસાઈડ તસવીરો, એક રાત રોકાવાનું ભાડુ છે 4 લાખ રૂપિયા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212558/varun-dhawan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![વરુણ અને નતાશાના લગ્ન અલીબાગના ધ મેન્શન અલીબાગ વેન્યૂ પર થવાના છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યા છે આ મેન્શનની અંદરની તસવીરો, તસવીરો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે, આ કોઈ રોયલ પેલેસથી કોઈ ઓછું નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212558/varun-dhawan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરુણ અને નતાશાના લગ્ન અલીબાગના ધ મેન્શન અલીબાગ વેન્યૂ પર થવાના છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યા છે આ મેન્શનની અંદરની તસવીરો, તસવીરો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે, આ કોઈ રોયલ પેલેસથી કોઈ ઓછું નથી.
2/8
![બૉલિવૂડ એક્ટર વરુણ ધવન 24 જાન્યુઆરીએ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નના બંધનમાં બંધાવાનો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટને સેલિબ્રેટ કરવા માટે અભિનેતાએ ખૂબજ ખાસ ડેસ્ટિનેશનની પસંદગી કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212550/Varun-and-Natasha-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બૉલિવૂડ એક્ટર વરુણ ધવન 24 જાન્યુઆરીએ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્નના બંધનમાં બંધાવાનો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટને સેલિબ્રેટ કરવા માટે અભિનેતાએ ખૂબજ ખાસ ડેસ્ટિનેશનની પસંદગી કરી છે.
3/8
![તેની સાથે જ જમવાની એક પ્લેટની કિંમત 1800થી શરુ થાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212520/mantion-6-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેની સાથે જ જમવાની એક પ્લેટની કિંમત 1800થી શરુ થાય છે.
4/8
![વરુણ અને નતાશા દલાલ 22 તારીખે અલીબાગ લગ્નના વેન્યૂ પર પહોંચશે. તેના બાદ 23 તારીખે હલ્દી સેરેમેની , મેહદી સહિત તમામ રીતિ રિવાજોની શરુઆત થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212513/mantion-5-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરુણ અને નતાશા દલાલ 22 તારીખે અલીબાગ લગ્નના વેન્યૂ પર પહોંચશે. તેના બાદ 23 તારીખે હલ્દી સેરેમેની , મેહદી સહિત તમામ રીતિ રિવાજોની શરુઆત થશે.
5/8
![આ મેન્શનમાં શાનદાર પૂલ અને ગાર્ડન છે જ્યાં તમે ગુડ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212504/mantion-4-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મેન્શનમાં શાનદાર પૂલ અને ગાર્ડન છે જ્યાં તમે ગુડ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.
6/8
![આ લગ્નમાં વરુણ અને નતાશાના પરિવારવાળા અને કેટલાક નજીકના લોકો જ હાજર રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212458/mantion-3-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લગ્નમાં વરુણ અને નતાશાના પરિવારવાળા અને કેટલાક નજીકના લોકો જ હાજર રહેશે.
7/8
![લગ્ન બાદ વરુણ ધવન અને નતાશા દલાલ પોતાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં આપશે. જેમાં બોલિવૂડના તમામ મોટા સ્ટારથી લઈને અન્ય લોકોને પણ આમંત્રણ આપવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212450/mantion-2-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્ન બાદ વરુણ ધવન અને નતાશા દલાલ પોતાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં આપશે. જેમાં બોલિવૂડના તમામ મોટા સ્ટારથી લઈને અન્ય લોકોને પણ આમંત્રણ આપવામાં આવશે.
8/8
![આ મેન્શનમાં 25 રૂમ છે અને સાથે જ ગ્રાન્ડ પાર્ટી માટે તેની લોકેશન પણ પરફેક્ટ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ પૂરા મેન્શનમાં એક રાત માટે બુક કરાવવાનું ભાડુ 4 લાખ રૂપિયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/22212443/mantion-1-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મેન્શનમાં 25 રૂમ છે અને સાથે જ ગ્રાન્ડ પાર્ટી માટે તેની લોકેશન પણ પરફેક્ટ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ પૂરા મેન્શનમાં એક રાત માટે બુક કરાવવાનું ભાડુ 4 લાખ રૂપિયા છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)