શોધખોળ કરો

LED બલ્બ બાદ હવે સરકાર આપશે વીજળી બચાવતા પંખા અને ટ્યુબલાઈટ, જાણો કેટલી છે કિંમત ?

1/7
સરકાર એલઇડી બલ્બની જેમ હાલની ટ્યુબલાઇટ કરતા 30 ટકા પાવર ઓછો વાપરે તેવી ટ્યૂબલાઇટ અને પંખો ફાઇવસ્ટાર રેટિંગવાળો લાવશે. ઉપરાંત રેગ્યુલેટર તમે જેટલું ઓછુ રાખો તેટલો ઓછો વીજ વપરાશ થાય તેવો પંખો લાવવામાં આવશે. પંખઆની અંદાજે કિમંત રૂ. 1100 માં અને ટ્યૂબલાઇટ રૂ. 230 રખાશે.

2/7
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કેંદ્ર સરકારની એલઇડી બલ્બની યોજના અમલમાં મુકાયા પછી ઓછા વોલ્ટેજ ખેંચે તેવી ટ્યૂબલાઇટ અને પંખાની યોજના પણ અમલમાં લાવવા મથી રહી છે.

3/7
4/7
પણ હજુ ઓક્ટોબરની ત્રીજા સપ્તાહ સુધીમાં સ્ટોક થઇ જાય તેવી ગણતરી છે અને દિવાળી સુધીમાં યોજનાનો અમલ કરવાની સરકારની ગણતરી છે. સ્ટોકની સામે ડિમાન્ડ વધારે ઊભી થાય અને ખોટી ભાગોદોડ નાગરિકોને ન કરવી પડે તેની તકેદારી રાખીને સરકાર યોજના અમલમાં મૂકવા માંગે છે. તેમ ઉર્જા મંત્ર ચીમન પટેલે જણાવ્યું હતું.

5/7
6/7
સરકાર દ્વારા આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટેની તૈયારીઓ થઇ ગઇ છે. આમ તો ઓક્ટોબરમાં પીજીવીસીએલના વિતરણ કેંદ્રો પર સ્ટોક ઉભો કરવાની હતી.

7/7
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

Embed widget