શોધખોળ કરો

બિગ બોસ-10ની આ કન્ટેસ્ટન્ટ થાઈલેન્ડમાં માણી રહી છે વેકેશન, BIKINI PHOTO થયો વાયરલ

1/10
તસવીરઃ ઇન્સ્ટાગ્રામ
તસવીરઃ ઇન્સ્ટાગ્રામ
2/10
તસવીરઃ ઇન્સ્ટાગ્રામ
તસવીરઃ ઇન્સ્ટાગ્રામ
3/10
થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે બન્ને અલગ થઈ ગયા છે પરંતુ તેની વેકેશનની તસવીરો તો કંઈક અલગ જ કહી રહી છે.

4/10
થોડા દિવસ પહેલા જ યુવરાજે પોતાની અને બાનીની એક બોલ્ડ તસવીર પોસ્ટ કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી.

5/10
બાની અને યુવરાજ મોટેભાગે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતા રહે છે. પરંતુ વેકેશનની તસવીરમાં બન્ને એકબીજાને નજીક જોવા મળી રહ્યા છે.

6/10
 તેના બોયફ્રેન્ડની સાથે તેની ક્યૂટ તસવીરો પણ લોકો શેર કરી રહ્યા છે.

7/10
બાનીએ પોતાના વેકેશનની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેને તેના ફેન્સ લાખો વખત જોઈ ચૂક્યા છે.

8/10
પોતાના બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે બાની જાણીતી છે. ઉપરાંત તે પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે.

9/10
 તેના દ્વારા શેર કરવામાં આવેલ તસવીરોને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ તેની પૂલ પર બિકિનીની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

10/10
જાણીતા રિયાલિટી શો બિગ બોસ-10ની કન્ટેસ્ટન્ટ રહેલ બાની જે હાલમાં પોતાના બોયફ્રેન્ડ યુવરાજની સાથે થાઈલેન્ડમાં હોલિડે મનાવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Embed widget