દિશા અવાર નવાર તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર તેની બિકિની તસવીરો અને બિચ લૂક શેર કરતી રહેતી હોય છે
2/6
દિશાએ તેનાં ઇસ્ટાગ્રામ પર શેર કરી હતી આ તસવીર.
3/6
દિવાળી વખતે તેણે લહેંગા પર બિકિની પહેરીની હાથમાં દિવા સાથેની તસવીર શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર વાઇરલ થવાની સાથે જ ટ્રોલ પણ ઘણી થઇ હતી.
4/6
આ વખતે દિશા વ્હાઇટ ઇનરવેરમાં તસવીર શેર કરી છે જેમાં તે બ્લુ & વ્હાઇટ કલરની બેડશિટ પર સુતેલી નજર આવે છે આ તસવીરમાં તે ઘણી જ હોટ લાગે છે.
5/6
મુંબઈઃ બોલિવૂડની હોટ એક્ટ્રેસ દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. જેને દિશાના ફેન્સ ખૂબ પસંદ કરે છે. દિશાની તસવીર મિનિટોમાં મીડિયા પર વાયરલ થઈ જાય છે. ત્યારે આ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વધુ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં દિશા અંડરગાર્મેન્ટ્સમાં જોવા મળી રહી છે.
6/6
દીશા પટની કેલવિન ક્લિન ઇનરવેર કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે તેથી તે અવાર નવાર તેની પ્રોડક્ટ શેર કરતી રહેતી હોય છે.