આ તસવીરમાં દિશા ખૂબ જ હોટ લાગી રહી છે. જ્યાં તે તેમની અદાઓની ખૂબસુરતથી તમામને ઘાયલ કરી રહી છે. થોડા દિવસ પહેલા, દિશાએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી હતી, જેમાં તે પંજાબી લાગી રહી હતી. દિશા બોલિવૂડની ખૂબસુરત મોડેલ્સમાંની એક છે, જેના પર દરેક લૂક શૂટ થાય છે.
2/3
મુંબઈઃ એક્ટ્રેસ દિશા પટનીએ ફરી એક વખત પોતાની સૂપર હીટ તસવીર શેર કરી છે. આ તસવીર તેના ફેન્સને એટલી પસંદ આવી કે શેર થયાના 12 કલાકની અંદર 14 લાખતી વધારે લાઈક્સ મળ્યા છે. તસવીર શેર કરતાં દિશા પટનીએ પોસ્ટમાં પોતાના ફેન્સ માટે કેટલીક જાણકારી પણ શેર કરી છે.
3/3
આ તસવીરને શેર કરતા, દિશાએ લખ્યું, કે "થોડા જ સમય પહેલા જ, મેં મારા પ્રિય બ્રાન્ડ સાથે શૂટિંગ સમાપ્ત કર્યું. ટૂંક સમયમાં જ' તમારી સામે આવશે.