શોધખોળ કરો

આ છે વિશ્વની સૌથી લાંબા પગવાળી મૉડલ, ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં થઈ સામેલ

1/14
2/14
રશિયાની આ મૉડલે તેના સૌથી લાંબા પગનો ગિનીસ બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

3/14
લિસિનાને જણાવ્યું કે, સ્કૂલમાં લાંબી હોવાના કારણે તેને ચીડવવામાં પણ આવતી હતી. તેમણે કહ્યું કે, હું એવી મહીલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનવા માંગતી હતી જેનામાં આત્મ વિશ્વાસનો અભાવ હોય છે.

4/14
5/14
6/14
લિસિના 6 ફૂટ 8.77 ઈંચ લાંબી છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડસના દિશા નિર્દેશો પ્રમાણે સ્વતંત્ર વ્યવસાયિક દરજી અને ડોક્ટર જ માપ લે છે.

7/14
8/14
9/14
તેણે કહ્યું કે, વિશ્વમાં સૌથી લાંબા પગ હોવાના કારણે તેમને કેટલાક લાભ પણ થયા. લંબાઈના કારણે તેમને બાસ્કેટબોલ કરિયરમાં પણ લાભ મળ્યો અને 2008ના બેઇજિંગ ઓલંપિકમાં તેમણે રુસ તરફથી કાસ્ચ પદક જીત્યો હતો.

10/14
લિસિના છેલ્લા એક વર્ષથી વ્યવસયિક રીતે મૉડલના તરીકે કામ કરી રહી છે. વિશ્વનમાં સૌથી લાંબા પગનો રેકોર્ડ અગાઉ રુસની સ્વેતલાના પેંકરાતોવાના નામે હતો.

11/14
12/14
 તેને 47 નંબર સાઈઝના પગરખા આવે છે, અને આ જ કારણે તેને મહિલાના પગરખા મળવા મુશ્કેલી પડતી હતી.

13/14
આ મૉડલના પગ 132 સે.મી લાંબા છે. એકાતેરિના લિસિના લાંબી વ્યવસાયિક રીતે મૉડલ હોવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

14/14
લિસિનાને પોતાની સાઈઝની પાટલૂન શોધવામાં માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેને વિમાન અને કારમાં પણ બેસવાની મુશ્કેલી પડતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Embed widget