શોધખોળ કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આ બેઠક પર હાર-જીતનું અંતર રહ્યું 1000 વોટથી પણ ઓછું
1/9

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું સોમવારે જાહેર થયેલું પરિણામ ઘણું ચોંકાવનારું રહ્યું. વિકાસના નામે વોટ માંગનારી ભાજપને માત્ર 99 બેઠકો મળી. કોંગ્રેસને 77 અને અપક્ષના ખાતામાં 6 બેઠકો ગઈ. ભાજપ કોંગ્રેસના ઘણા ઉમેદવારો પાતળી સરસાઇથી જીત્યા છે. કપરાડા બેઠક પરથી વિજેતા બનેલા કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી યાદીમાં પ્રથમ નંબરે છે.
2/9

માણસા બેઠક પર કોંગ્રેસના સુરેશ પટેલનો 524 મતથી વિજય થયો છે. અહીંયા 3000 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું.
Published at : 19 Dec 2017 10:59 AM (IST)
View More























