શોધખોળ કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આ બેઠક પર હાર-જીતનું અંતર રહ્યું 1000 વોટથી પણ ઓછું

1/9
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું સોમવારે જાહેર થયેલું પરિણામ ઘણું ચોંકાવનારું રહ્યું. વિકાસના નામે વોટ માંગનારી ભાજપને માત્ર 99 બેઠકો મળી. કોંગ્રેસને 77 અને અપક્ષના ખાતામાં 6 બેઠકો ગઈ. ભાજપ કોંગ્રેસના ઘણા ઉમેદવારો પાતળી સરસાઇથી જીત્યા છે. કપરાડા બેઠક પરથી વિજેતા બનેલા કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી યાદીમાં પ્રથમ નંબરે છે.

2/9
માણસા બેઠક પર કોંગ્રેસના સુરેશ પટેલનો 524 મતથી વિજય થયો છે. અહીંયા 3000 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું.

3/9
દિયોદર બેઠક પર કોંગ્રેસના શિવાભાઈ ભૂરિયાનો 972 વોટથી વિજય થયો હતો. આ બેઠક પર ભાજપ બીજા નંબરે અને નોટા ત્રીજા નંબરે રહ્યું છે.

4/9
બોટાદમાં ભારે રસાકસી બાદ ભાજપના સૌરભ પટેલનો 906 વોટથી વિજય થયો. અહીં સૌરભ પટેલને 79623 જ્યારે કોંગ્રેસના ડીએમ પટેલને 78717 વોટ મળ્યાં છે. સૌરભ પટેલ મોદીની નજીક માનવામાં આવે છે.

5/9
વિજાપુર બેઠક પર ભાજપના રમણભાઈ પટેલ 1164 મતથી જીત્યા છે. અહીં ભાજપને 72326 અને કોંગ્રેસને 71162 વોટ મળ્યાં છે.

6/9
ડાંગ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મંગળભાઈ ગાવિત ભાજપના વિજયભાઇ પટેલને કાંટાની ટક્કર આપીને 768 વોટથી જીત્યા છે

7/9
કપરાડા બેઠક પરથી કોંગ્રેસના જીતુભાઈ ચૌધરી માત્ર 170 વોટની લીડ સાથે જીત્યા છે. તેમણે ભાજપના રાઉત મધુભાઈને મ્હાત આપી છે. જીતુભાઇને 93000 અને ભાજપના ઉમેદવાર 92830 વોટ મળ્યાં છે.

8/9
વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં આવેલા સીકે રાઉલજીનો ગોધરા બેઠક પર 244 વોટથી વિજય થયો છે. વડાપ્રધાન મોદીએ તેમના માટે ચૂંટણી સભા સંબોધી હતી.

9/9
ધોળકા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 327 વોટથી વિજેતા બન્યા છે. તેમને કોંગ્રેસના અશ્વિનભાઇ રાઠવાએ જોરદાર ટક્કર આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget