ગુજરાતમાં ણહમદ પટેલને રાજ્યસભા મોકલવા માટે કોંગ્રેસે પૂરું જોર લગાવ્યું છે. જ્યારે ભાજપ તેમને રોકવા માટે તમામ દાવ ખેલી રહ્યું છે. આજે ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર ખૂબ ફની મેસેજ અને તસવીરો વાયરલ થઈ રહી છે. જુઓ આગળની સ્લાઈડ્સમાં....