શોધખોળ કરો

હાર્ટ હીટર હાર્દિક પંડ્યનું આ હોટ હીરોઈન સાથે છે અફેર, કૃણાલના લગ્નમાં હાજરીથી પડી ખબર, જાણો વિગત

1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
આ અટકળોની શરૂઆત ત્યારે થઈ જ્યારે હાર્દિકે પરિણીતિના ટ્વિટનો જવાબ અલગ અંદાજમાં આપ્યો. જે બાદ ટ્વિટર પર તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. એલીની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

9/15
કેટલાક દિવસો પહેલા પરિણીતિ ચોપડા અને ઈન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતું.

10/15
જોકે આ વાત પર હજુ સુધી બંનેમાંથી એકપણનો એકરાર સામે આવ્યો નથી. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની મોટી સંખ્યામાં ફિમેલ ફેન છે.

11/15
હાર્દિક પ્રત્યે યુવતીઓની દિવાનગી જોઈને તેના પિતા હિમાંશું પંડ્યાનું કહેવું છે કે, હું આ વાતથી અજાણ છું કે મારા દીકરા પ્રત્યે યુવતીઓનું આટલું આકર્ષણ કેમ છે.

12/15
 હવે સોશિયલ મીડિયામાં આ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે કે હાર્દિક પંડ્યા પોતાનું દિલ એલી અવરામને આપી ચૂક્યો છે.

13/15
 આ અફેરની ચર્ચાએ તેવા સમયે જોર પકડ્યું જ્યારે 27 ડિસેમ્બરે હાર્દિકના ભાઈ ક્રૃણાલના લગ્નમાં એલી અવરામની એન્ટ્રી થઈ. એલી અવરામ મુંબઈમાં યોજાયેલા આ લગ્નમાં પહોંચી હતી. લગ્નમાં તે પંડ્યા પરિવાર સાથે ખૂબ જ ભળી રહી હતી. અહીંયા પર તેણે ખૂબ લાંબો સમય વિતાવ્યો.

14/15
 આ આકર્ષણનું કારણ કદાચ હાર્દિકનું ક્રિકેટમાં સારું પરફોર્મન્સ પણ હોઈ શકે છે. અમને કોઈ પરેશાની નથી, તેની જિંદગી છે, તે જેવી રીતે ઈચ્છે તેમ પોતાની લાઈફ એન્જોય કરી શકે છે.

15/15
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન બોલીવુડ-ક્રિકેટના કોકટેલનું લેટેસ્ટ ઉદાહરણ છે. હવે તેના લગ્ન બાદ વધુ એક ક્રિકેટરના બોલીવુડ એક્ટ્રેસ સાથે અફેરના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ક્રિકેટેરનું નામ છે હાર્દિક પંડ્યા. હાર્દિક પંડ્યાનું નામ હાલમાં બિગ બોસથી જાણીતી થયેલ એલી અવરામ સાથે જોડાઈ રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget