શોધખોળ કરો
આ છે વિશ્વના 5 સૌથી વધારે કેશલેસ દેશ
1/6

બેલ્જિયમ વિશ્વમાં સૌથી વધારે કેશલેસ લેવડ દેવડ કરતો દેશ છે. બેલ્જિયમમાં 93 ટકા લેવડ દેવડ કેશલેસ થાય છે.
2/6

વિશ્વના સૌથી વધારે કેશલેસ દેશોની યાદીમાં બીજા નંબર પર ફ્રાન્સ છે. માસ્ટર કાર્ડ કેશલેસ જર્નીના અહેવાલ અનુસાર ફ્રાન્સમાં 92 ટકા લેવડ દેવડ કેશલેસ થાય છે.
Published at : 23 Jan 2017 07:39 AM (IST)
View More























