શોધખોળ કરો

આ છે વિશ્વના 5 સૌથી વધારે કેશલેસ દેશ

1/6
બેલ્જિયમ વિશ્વમાં સૌથી વધારે કેશલેસ લેવડ દેવડ કરતો દેશ છે. બેલ્જિયમમાં 93 ટકા લેવડ દેવડ કેશલેસ થાય છે.

2/6
વિશ્વના સૌથી વધારે કેશલેસ દેશોની યાદીમાં બીજા નંબર પર ફ્રાન્સ છે. માસ્ટર કાર્ડ કેશલેસ જર્નીના અહેવાલ અનુસાર ફ્રાન્સમાં 92 ટકા લેવડ દેવડ કેશલેસ થાય છે.

3/6
માસ્ટર કાર્ડ કેશલેસ જર્નીએ પોતાની યાદીમાં ત્રીજા ક્રમ પર કેનેડાને રાખ્યું છે. આ અહેવાલ અનુસાર કેનેડામાં 90 ટકા લેવડ દેવડ કેળલેસ થાય છે.

4/6
કેશલેસ દેશોની યાદીમાં માસ્ટર કાર્ડ કેશલેસ જર્નીએ ચોથું સ્થાન બ્રિટેનને આપ્યું છે. બ્રિટેનમાં 89 ટકા લેવડ દેવડ કેશલેસ થાય છે પરંતુ આ દેશમાં સ્વીડનની તુલનામાં ઓછા ડેબિટ કાર્ડ્સ છે, માટે બ્રિટેનને ચોથું સ્થાન મળ્યું છે.

5/6
માસ્ટર કાર્ડ કેશલેસ જર્નીએ સૌથી કેશલેસ દેશની યાદીમાં 5મું સ્થાન સ્વીડનને આપ્યું છે. અહેવાલ અનુસાર સ્વીડનમાં 89 ટકા લેવડ દેવડ કેશલેસથી થાય છે.

6/6
માસ્ટર કાર્ડ કેશલેસ જર્નીના એક રિપોર્ટે વિશ્વના સૌથી વધારે કેશલેસ લેવડ દેવડ કરનારા દેશની યાદી બહાર પાડી છે. નોટબંધી બાદથી જ ભારત સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કરી રહી છે. ભારત કેટલું કેશલેસથઈ શકશે તે એક અલગ મુદ્દો છે પરંતુ આજે અમે તમને જણાવીએ છીએ વિશ્વના 5 સૌથી વધારે કેશલેસ દેશો વિશે. આગળની સ્લાઈડ્સમાં જાણો ક્યા છે આ દેશ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget