શોધખોળ કરો

નવા Funky લુકમાં આવશે Hyundai i20 SUV, જાણો કિંમત અને ફીચર્સ

1/11
2/11
3/11
4/11
5/11
6/11
આ કાર Hyundai ક્રેટાની સરખાણીમાં થોડી નાની હશે, પરંતુ તેની અંદર ઘણી જગ્યા આપવામાં આવી છે. અમુક ફેરફારને છોડીને તેનું ઈન્ટિરિયર ક્રેટા જેવું રાખવમાં આવ્યું છે. આગળ જુઓ આ કારના ઈન્ટિરિયર અને એક્સટિરિયરની તસવીરો.......

7/11
Hyundai એ i20 SUVને ફન્કી લુક આપવા માટે તેના ઈન્ટિરિયર અને એક્સટિરિયર બન્નેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

8/11
આ SUVમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક બન્ને ટ્રાન્સમિશન ઓપ્શન હશે. આ કારનું માઈલેજ 12kmpl થી 16kmpl હશે અને તેની કિંમત રૂ. 8 લાખથી રૂ. 14 લાખ હશે તેવું અનુમાન કરાઈ રહ્યું છે.

9/11
જ્યારે 1.4 લીટર MPI N/A ડીઝલ એન્જિનમાં ચાર સિલિન્ડર હશે. આ ઉપરાંત 1.6 લીટર CRDi ડીઝલ એન્જિનનું ઓપ્શન પણ હશે.

10/11
નવા ઈન્ટિરિયર અને એક્સટિરિયરમાં આવનાર આ SUVમાં એન્જિન 20017 i30નું લગાવવામાં આવશે. આ કારમાં 1 લીટર T GDI ટર્બો પેટ્રોલ એન્જિન હશે, જેમાં ત્રણ સિલિન્ડર હશે.

11/11
નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી ઓટોમોબાઈલ નિર્માતા હ્યુન્ડાઈ કંપની ભારતમાં i20 SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કહેવાય છે કે, હેચબેક પર પકડ મજબૂત કર્યા બાદ Hyundai SUV માર્કેટ પર પણ પોતાની પકડ મજબૂત કરવા માગે છે. જોકે, અત્યાર સુધી કંપની તરફતી આ અપકમિંગ એસયૂવી વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Embed widget