શર્લિન ચોપડાએ 2012માં પ્લેબોય મેન્શનમાં ફોટોશૂટ કર્યું હતું.
3/9
તે સમયે શર્લિને આ પણ જણાવ્યું કે હ્યુ ફેફ્નરે જે રીતે લોકો સામે પોતાની ઈમેજ બનાવી છે તે અસલી જીંદગીમાં એકદમ અલગ છે.
4/9
ફોટો શૂટ બાદ શર્લિન ચોપડાએ જણાવ્યું હતું કે તેને કઈ રીતે મોકો મોળ્યો, શર્લિને જણાવ્યું કે તેમણે હ્યૂ હેફ્નરને પ્લેબોયના કવર શૂટ માટે લખ્યું હતું અને તેને પોઝિટિવ જવાબ તરત મળ્યો હતો.
5/9
શર્લિન ચોપડા રેડ સ્વાસ્તિક અને કામસુત્ર 3ડી જેવી ફિલ્મોં સિવાય એમટીવી સ્પ્લિટ્સવિલા પણ કરી ચુકી છે અને બેડ ગર્લ નામથી મ્યૂઝિક આલબમ પણ લાવી હતી.
6/9
શર્લિન ચોપડા તે બીગ બોસ-3માં નજર આવી હતી.
7/9
શર્લિન ચોપડાએ 2012માં પ્લેબોય મેન્શનમાં ફોટોશૂટ કર્યું હતું.
8/9
વર્ષ 2012માં તેમણે પ્લેબોય મેગેઝીન માટે ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું હતું અને ખુબ ચર્ચામાં રહી હતી. આજે પ્લેબોય મેગેઝીનના સંસ્થાપક હ્યૂ હેફનરનું નિધન થઈ ગયું છે. ત્યારે શર્લિન ચોપડાએ પોતાના ટ્વિટર પર તેમણે શ્રદ્ધાંજલિ આપી છે.
9/9
નવી દિલ્લી: શર્લિન ચોપડા પોતાના બોલ્ડ અંદાજ માટે ઓળખાય છે. તે હંમેશા તેના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. પછી તે કામસૂત્ર ફિલ્મમાં હોય કે પછી પ્લેબોય મેગઝીનમાં ન્યૂડ ફોટોશૂટ હોય. દુનિયાભરમાં લોકપ્રિય પુરુષોની મેગેઝીન પ્લેબોયમાં નજર આવનારી તે એકમાત્ર ભારતીય મૉડલ-એભિનેત્રી છે જે પ્લેબોયમાં નજર આવી છે.