શોધખોળ કરો
અક્ષય કુમારની હીરોઈનની બેબી શાવરની તસવીરો આવી સામે, સોશિયલ મીડિયા પર છવાઈ
એમીએ પ્રેગ્નેટ હોવાની વાત સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને જણાવી હતી. ઉલ્લેખનીય છે કે એમીએ તેના બૉયફ્રેન્ડ જૉર્જ સાથે ગત વર્ષે જાન્યુઆરીમાં ગુપચુપ સગાઈ કરી લીધી હતી .

અક્ષય કુમારની હીરોઈન એમી જેક્સન ટૂંક સમયમાં માતા બનવાની છે. જો કે એમીએ લગ્ન કર્યા નથી. એમીના બૉયફ્રેન્ડને હાલ જ બેબી શાવરની રશમ રાખી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
[gallery ids="437065,437064,437060,437062,437061,437063"]
વધુ વાંચો





















