મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પત્ની અમૃતા.
25/26
લગ્નનો કંઈ આવો હતો અંદાજ.
26/26
નાગપુરઃ કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીની દિકરી કેતકીના રવિવારે લગ્ન હતા. સમાચાર હતા કે લગ્નમાં સામેલ થવા માટે 50 ચાર્ટર્ડ પ્લેનથી વીવીઆઈપી નાગપુર પહોંચ્યા. જોકે, ગડકરીની ઓફિસે આ સમાચારને નકારી કાઢ્યા હતા. એ પણ કહેવામાં આવ્યું હતું કે, લગ્ન સમારોહમાં 10 હજારથી વધારે ગેસ્ટ સામેલ થયા. તેમાં રાજનાથ સિંહ, અમિત શાહ, મોહન ભાગવત, વૈંક્યા નાયડુ અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય છે. ઉપરાંત મેનકા ગાંધી, પ્રકાશ જાવડેકર, હંસરાજ અહીર અને પીયુષ ગોયલ પણ લગ્નમાં સામેલ થયા હતા. આગળની સ્લાઈડ્સમાં જુઓ લગ્નની કેટલીક તસવીરો....