શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ શાનદાર હોટલમાં યોજાશે ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટી, જાણ શું હશે ખાસ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101738/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101905/9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101857/8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/12
![આ શાહી લગ્નમાં ગ્લોબલ બિઝનેસ, પોલિટિક્સ, બોલીવુડ અને હોલીવુડની અનેક સેલિબ્રિટીઝ સામેલ થશે. મુકેશ-નીતા અંબાણી, અનિલ-ટીના અંબાણી, કોકિલાબેન, અનંત અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ, અજય-સ્વાતિ પિરામલ, નંદિની પિરામલ શુક્રવારે જ ઉદયપુર પહોંચી ચુક્યા છે. અનિલ અંબાણી ઉદયપુર પહોંચ્યા બાદ તરત જ માતા કોકિલાબેન અને પત્ની ટીના સાથે નાથદ્વારામાં શ્રીનાથજી દર્શન માટે ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101849/7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ શાહી લગ્નમાં ગ્લોબલ બિઝનેસ, પોલિટિક્સ, બોલીવુડ અને હોલીવુડની અનેક સેલિબ્રિટીઝ સામેલ થશે. મુકેશ-નીતા અંબાણી, અનિલ-ટીના અંબાણી, કોકિલાબેન, અનંત અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ, અજય-સ્વાતિ પિરામલ, નંદિની પિરામલ શુક્રવારે જ ઉદયપુર પહોંચી ચુક્યા છે. અનિલ અંબાણી ઉદયપુર પહોંચ્યા બાદ તરત જ માતા કોકિલાબેન અને પત્ની ટીના સાથે નાથદ્વારામાં શ્રીનાથજી દર્શન માટે ગયા હતા.
4/12
![આ ફંક્શન દરમિયાન અનેક વીવીઆઈપી મહેમાનો આવે તેવી શક્યતા છે. હાલ ફંક્શનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101841/6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફંક્શન દરમિયાન અનેક વીવીઆઈપી મહેમાનો આવે તેવી શક્યતા છે. હાલ ફંક્શનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.
5/12
![અંબાણી પરિવાર દીકરી ઈશાના પ્રી-વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયો છે. અહીંયા પહોંચતા જ તેમણે 5100 લોકોને દિવસમાં ત્રણ વખત જમાડ્યા હતા. આ ભોજન કાર્યક્રમ શુક્રવારથી લઈ સોમવાર સુધી ચાલશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101834/2-.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાણી પરિવાર દીકરી ઈશાના પ્રી-વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયો છે. અહીંયા પહોંચતા જ તેમણે 5100 લોકોને દિવસમાં ત્રણ વખત જમાડ્યા હતા. આ ભોજન કાર્યક્રમ શુક્રવારથી લઈ સોમવાર સુધી ચાલશે.
6/12
![હોટલ ઓબરોય ઉદયવિલાસ જોવામાં ખૂબ જ સુંદર છે. 50 એકરમાં ફેલાયેલ આ હોટલ વિશ્વની બેસ્ટ હોટલ્સની યાદીમાં સામેલ કરવામાં આવી છે. હોટલની ડિઝાઈન અને આર્કિટેક્ચરની વાત કરીએ તો તેમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101825/14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોટલ ઓબરોય ઉદયવિલાસ જોવામાં ખૂબ જ સુંદર છે. 50 એકરમાં ફેલાયેલ આ હોટલ વિશ્વની બેસ્ટ હોટલ્સની યાદીમાં સામેલ કરવામાં આવી છે. હોટલની ડિઝાઈન અને આર્કિટેક્ચરની વાત કરીએ તો તેમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
7/12
![ઉદયપુર રેલવે સ્ટેશનથી આ હોટલનું અંતર 6 કિમી છે. આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ છે જેની ખાસ વાત ત્યાં મળતું રાજસ્થાની ભોજન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101820/13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉદયપુર રેલવે સ્ટેશનથી આ હોટલનું અંતર 6 કિમી છે. આ હોટલમાં ચાર રેસ્ટોરન્ટ છે જેની ખાસ વાત ત્યાં મળતું રાજસ્થાની ભોજન છે.
8/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101815/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101807/10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10/12
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101800/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
11/12
![એવું પણ કહેવાય છે કે, આ હોટલ એ જગ્યાએ બનાવવામાં આવી છે જ્યાં મેવાડના મહારાણા શિકાર કરવા જતા હતા. હોટલનો 40 ટકા ભાગ વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં આવે છે. હોટલમાં કુલ 87 રૂમ, 1 કોહિનૂર સૂઈટ અને 4 લક્ઝી સુઈટ છે. આ હોટલ લેક પર બનેલી છે. હોટલમાં બે પૂલ અને એક લક્ઝરી સ્પા પણ છે. હોટલનું ગાર્ડન પણ ખૂબ જ સુંદર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101750/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એવું પણ કહેવાય છે કે, આ હોટલ એ જગ્યાએ બનાવવામાં આવી છે જ્યાં મેવાડના મહારાણા શિકાર કરવા જતા હતા. હોટલનો 40 ટકા ભાગ વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં આવે છે. હોટલમાં કુલ 87 રૂમ, 1 કોહિનૂર સૂઈટ અને 4 લક્ઝી સુઈટ છે. આ હોટલ લેક પર બનેલી છે. હોટલમાં બે પૂલ અને એક લક્ઝરી સ્પા પણ છે. હોટલનું ગાર્ડન પણ ખૂબ જ સુંદર છે.
12/12
![ઉદયપુરઃ બિઝનેસમેન મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે થવાના છે. લગ્ન પહેલા પ્રી વેડિંગ પાર્ટી ઉદયપુરમાં યોજાશે. તેના માટે 8-10 ડિસેમ્બર સુધી ઉદયપુરમાં હોટલ ઓબરોય ઉદયવિલાસ બુક કરાવવામાં આવી છે. આવો જાણીએ શું ખાસ છે આ હોટલમાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08101738/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉદયપુરઃ બિઝનેસમેન મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે થવાના છે. લગ્ન પહેલા પ્રી વેડિંગ પાર્ટી ઉદયપુરમાં યોજાશે. તેના માટે 8-10 ડિસેમ્બર સુધી ઉદયપુરમાં હોટલ ઓબરોય ઉદયવિલાસ બુક કરાવવામાં આવી છે. આવો જાણીએ શું ખાસ છે આ હોટલમાં.
Published at : 08 Dec 2018 10:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)