શોધખોળ કરો
ભાજપના નેતાનો સેક્સકાંડઃ પીડિતાના પતિ પર રાજકીય વ્યક્તિ ‘છબિલ પટેલ’એ ડિવોર્સ આપવા દબાણ કરેલું, આ ‘છબિલ પટેલ’ કોણ છે?
1/4

છબિલ પટેલનો ઉલ્લેખ આ પહેલાં જ્યંતિ ભાનુશાળી સાથે શારીરિક સંબંધો હોવાનો દાવો કરતી નડિયાદની વિધવા યુવતીની ઓડિયો ટેપમાં પણ થયો હતો. હવે ફરી તેમનો ઉલ્લેખ થતાં આ મામલો રાજકીય રીતે ગરમી પકડશે તેવી પૂરી શક્યતા છે.
2/4

યુવતીના પતિએ આ છબિલ પટેલને પોતે ઓળખતો નથી તેવો દાવો કર્યો છે. છબિલ પટેલ કોણ તેવી સ્પષ્ટતા તેણે કરી નથી પણ આ ઉલ્લેખ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના નેતા છબિલ પટેલનો હોવાનું મનાય છે. છબિલ પટેલનો ઉલ્લેખ તેણે રાજકીય વ્યક્તિ તરીકે કર્યો છે એ સ્પષ્ટ છે.
Published at : 24 Jul 2018 11:55 AM (IST)
View More





















