શોધખોળ કરો

નવ્યા નવેલી સાથે મૂવી ડેટ પર ગયેલ 'મિસ્ટ્રી બોય' છે આ દિગ્ગજ એક્ટરનો પુત્ર...જાણો

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
તમને જણાવી દઇએ કે, મિઝાન બોલિવુડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે, નવ્યા હાલમાં પબ્લિક એપિયરન્સ અને પોતાના ટ્રેન્ડી લૂકને કારણે ચર્ચામાં છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો....

14/17
સૂત્રોનુસાર, આ મિસ્ટ્રી બૉય બીજુ કોઇ નહી પણ એક્ટર જાવેદ જાફરીનો દિકરો મિઝાન હતો. તે નવ્યાનો ખાસ ફ્રેન્ડ છે. નવ્યા અને તેનો આ ફ્રેન્ડ બંને એક જ ગ્રુપમાં છે, અને તેમનું આ ગ્રુપ ઘણી વાર સાથે ફરવા પણ જાય છે.

15/17
આશ્ચર્યની વાત એ છે કે તે સમયે તે મિસ્ટ્રી બૉયએ તેનો ફેસ છુપાવી રાખ્યો અને ત્યાંથી નીકળી ગયો હતો. નવ્યની સાથએ આ મિસ્ટ્રી બૉય કોણ છે તે જાણવા માટે લોકોમાં ખાસ્સી ઉત્સુકતા હતી. જોકે, હવે તે ઉત્સુકતાનો અંત આવ્યો છે, અને નવ્યાની સાથેના મિસ્ટ્રી બૉયની ખબર પડી ગઈ છે.

16/17
અહેવાલ અનુસાર નવ્યા જે મિસ્ટ્રી બોય સાથે હાલમાં નજર આવી હતી તે જાણીતા બોલીવુડ એક્ટર જાવેદ જાફરીનો દીકરો મિજાન છે. જણાવીએ કે મુંબઈના જુહૂમાં નવ્યા અને તેના બોયફ્રેન્ડ મિજાનને PVRની બહાર જોવા મળ્યા હતા અને આ દરમિયાન બન્ને કેમેરામાં કેદ થઈ ગયા હતા.

17/17
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દિકરી શ્વેતા નંદાની દિકરી નવ્યા નવેલી નંદા ઘણી વખત ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક ફ્રેન્ડ્સની સાથે પાર્ટીને લઇને તો ક્યારેક પોતાના ડ્રેસિંગને કારણે નવ્યા ચર્ચામાં રહેતી હોય છે. હવે તે વ્યકિતની ખબર પડી ગઇ છે, જેની સાથે પોતાની ફોટોઝને લઇને નવ્યા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget